________________
૨૮૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે - શ્રેષ્ઠિને ચતુષ્પ (પશુ) ન રાખવા તેવો અભિગ્રહ હ. પણ અતિ સ્નેહાળ આ ગેવાળે આ બળદોને પરાણે શ્રેષ્ઠિના ઘરે બાંધી ગયા હતા. શ્રેષ્ઠીને માથે હવે ઘમહું સંકટ હતું. પાળવા જાય તે અભિગ્રહ તૂટતો હતો અને છોડી મૂકે તે હં.કે ખેતરમાં જ જ તરે તેમ હતું. છતાં અનુપયોગી હોવા છતાં પણ શેઠે છેવટે તે બંનેનું પાલન કરવા ર જ માંડયું. આ બંને બળદે ભદ્ર પરિણમી હતા. એટલે જ જે વિસે શેઠ પૌષધ કરતા જ છે તે વિસે બંને બળદો પણ ઘાસ ચારે કે કશું ખાતા નહિ. આથી શેઠને મન તે બંને છે 2 પશુ મટીને સાધર્મિક બન્યા હતા. અને તેથી જ હવે તે પોતાના ઘર. સ્વજનની જ છે જેમજ શેઠ બંને બળદેનું પાલન કરતા હતા.
એક વખત નગરમાં વાહનો દોડાવવાની હરિફાઈ હતી. શેઠના કોઇ મિત્રે શેઠને છે છે પૂછ્યા વગર જ બંને બળદો લઈ જઈને ગાડામાં જોડ્યા અને દેડાવ્યા. તેઢાની આ ૨ અને ચાબૂટના ફટકા મારી મારીને વેગથી દેડાવવાથી તે મિત્ર હરિફાઈ જીતી ગયો. છે પણ પછી તે બળ શેઠના ખ્યાલમાં ન આવે તેમ જ પાછા મૂકી ગયો.
આખા દિવસના દડવાથી હાંફી ગયેલા, લોઢાની આરના ઘાથી શરીરમાં નીક- છે , છે છતા, લેહીથી પીડાતા, ચાબૂકના ફટકાના સેળથી શરીર ઉપર થથરતા રહેલા તે પણ ઈ બળદેને શેઠે ઘાસચારા નીર્યો પણ તે તેમણે ખાધે નહિ. શેઠે બળઢના શરીર સામે જ છે જોયું ત્યારે તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને ક્રોધથી--બોલ્યા કે ક પાપીયા- 2 ઓએ આ મારા પ્રાણથી પણ પ્યારા બળદેને મને પૂછયા વગર લઈ જઈને તેમની જ આ અવદશા કરી છે ?' સ્વજનોએ શેઠને મિત્રનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને શેઠને આ પિતાના સ્વજનને પીડા થઈ હોય તેવી પીડા પોતે પામ્યા. (છૂટા મૂકી દેવાથી ખેતરમાં પણ જોતરાવાથી જે નિર્મમ માં પડવાને હતું તેનાથી બચાવ્યા છતાં એક જ દિવસમાં છે પિતાના મિત્ર પિતાના પ્રાણપ્યારા બળદની અત્યંત ભૂંડી અવદશા કરી નાંખી હતી કે હું તે શેઠથી સહ્યું જતું ન હતું.)
શેઠે ઘાસચારે નર્યો તે તે તરફ બળદોએ જોયું પણ નહિ. આથી વિશિષ્ટ છે જ પકવાન પર્યું અને વહાલથી હાથ ફેરવી ખવરાવવા પ્રયત્ન કર્યો. પણ તે તરફ ૨ છે. પણ જ્યારે બંને બળદેએ જોયું નહિ ત્યારે શેઠે બંને બળોને ઉપવાસનું પચ્ચકખાણ છે
કરાવ્યું. પોતે પૌષધ સમયે ધર્મનું પુસ્તક વાંચતા ત્યારે આ બંને બળદો શાંતિથી જ સાંભળતા હતા. આ વાત શેઠના ધ્યાનમાં હતી. એટલે હવે બળોને ઉપવાસનું પચ- ઇ. કખાણ કરાવી અંતિમ આરાધના કરાવવા લાગ્યા. સંસારની સ્થિતિનું વર્ણન સંભ- ૨ બાવવા માંડયું. નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. આખરે સમાધિપૂર્વક મૃત્યુ પામે છે