________________
* 1
આ શશ ,
દિ પ્યારા ભૂલકાઓ...
દિવસ પછી દિવસો અને મહિના પછી મહિનાઓ પસાર થી જાય છે. છે એ પણે સૌ મહિને મહિને મળીએ છીએ અને મહિના સુધી છૂટા પડીએ છીએ. આ છે
આપણે ક્રમ વર્ષોથી ચાલુ છે. આ મહિને આપણું મટે છેલે મહિને છે. કે બરાબર ને !
આ સાલને એટલે ૨૦૫૩ નો છેલે મહિને છેલ્લું મિલન નવા વર્ષની નવી તે પ્રભાત ઉગે તે અવશરે આજથી તમને નૂતન વર્ષાભિનંદન પાઠવી દઉં ? છે નવું વર્ષ નવી પ્રભા અને મળેલા શકિત પાનથી તમારું જીવન ધ વર્ષ બની જ રહે, અવનવા ધર્મોના સંકલપો સ્વીકારી વિશેષ પ્રકારે આરાધના કરતાં થાવ અને 9 ૪ હવે પછી જીંદગીના સર્વે વર્ષો દેવગુરૂ અને ધર્મની આરાધનામય બની જાય ! ' અરે ! એક વાત કહેવાની તે રહી ગઈ. અરે ! એક સૂચન અમલી બનાવશો છે ને ! દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાક્કા-દારૂખાનાને તિલાંજલી દેશવટો આપીને જ જ યાદેવીને ખુશ કરશો ને !
| ઉગતી નવી પ્રભાતે શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું અને તે પ્રભાતે ૬, શું આપણે સૌ માંગલિક સાંભળીએ છીએ. જ્ઞાનની પ્રાપ્તિ માટેનો દિવસ એકદમ નજીક છે છે આવી લાગ્યો છે. કારતક સુઢ ૫ ને દિવસે જ્ઞાન પંચમીની આરાધના કરાય છે. જ્ઞાનની આ
આશાતના ટાળી જ્ઞાન ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરશે તે ચોક્કસ સુજ્ઞાન પ્રાપ્ત કરી છે 3 શકશે. સુજ્ઞાનના પ્રતાપે સુદેવ અને સુગુરૂની સાચી ઓળખાણ થશે. તે એની આજ્ઞા છે, $ પ્રમાણે આરાધના થશે જીવન ધન્ય બનશે.
જે જે આ વાત વિસરી ન જતાં. હવે નવા વર્ષે નવી વાત કરીશું.
–રવિશિશુ co. જૈન શાસન કાર્યાલય – આજને વિચાર - ક્રોધ મનના દીપકને બુઝાવી દે છે.