________________
. વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭
: ૨૨૭ ૪ ભીંત ઉપર મરણ સ્થિતિમાં આપેલા વૃધ બળદનું ચિત્ર આલેખ્યું. તથા તેની પાસે છે છે બળદના કાનમાં નમસ્કાર મંત્ર સંભળાવતા પુરૂષને અને તેની પાસે પલાણ સહિત તેના 2 આ અશ્વને ચિતર્યો પછી મંદિરના રક્ષકને આજ્ઞા કરી કે, જે કોઈ આ ચિત્રને પરમાર્થથી છે જ જાણી લે તે પુરૂષની મને તત્કાળ ખબર આપવી.
એક વખત પદ્ધચિ શેઠ તે મંદિરમાં દર્શન કરવા આવ્યા. જિનમૂર્તિના દર્શન દ કરીને તેણે ભીતમાં રહેલાં ચિત્રો જોયાં, જોતાં જ વિસ્મય પામીને તે સહસા બેલી છે ઉઠો : અરે ! આ ચિત્રની બધી જ વિગત મને જ લાગુ પડે છે. રક્ષકોએ તત્કાળ
રાજકુમારને આ ખબર પહોંચાડ્યા. રાજકુમાર તત્કાલ ત્યાં આવ્યો. તેણે પારૂચિને છે જ પૂછયું : તમે આ ચિત્રને વૃત્તાંત જાણે છે ? શેઠે કહ્યું : હા. આ મરણ પામતા છે. ત્ર વૃષભને નમસ્કાર મંત્ર સંભળાવતા એવા મને કોઈ જાણીતા પુરૂષે અહીં આલેખ્યો છે. ?
આ સાંભળી રાજકુમારે તેને નમસ્કાર કર્યા અને કહ્યું : હે ભદ્ર ! તે વૃધ્ધ બળ૪ નમ- 5 આ સ્કાર મંત્રના પ્રભાવથી આ હું રાજપુત્ર થયો છું જે કૃપાળુ તમોએ મને નમસ્કાર ૬ મંત્રા ન સંભળાવ્યો હતો તે હું તિર્યચં યોનિમાં= પશુના ભવમાં કે અન્ય કોઈ છે ર હલકા ભવમાં ગયો હોત. તમે મારા ગુરૂ છો, સ્વામી છો, દેવ છો. ખરેખર તે હવે છે આ રાજવે તમેએ જ આપ્યું છે. તમે આપેલું આ રાજય તમે જ છે છે ભગવો પછી રાજકુમાર અને પદ્યરૂચિ એ બંને વચ્ચે ગાઢ પ્રેમ બંધાયો. બંને ઘણા કાળ ૨ સુધી શ્રાવકધર્મ પાળીને બીજા દેવલોકમાં ઉત્પન્ન થયા.
બળદને નવકારના અર્થનું જ્ઞાન ન હતું, એના પ્રભાવનું પણ જ્ઞાન ન હતું. છે આમ છતાં બળદને નવકારનાં શબ્દો પ્રત્યે પ્રેમ થયો. નવકારના શબ્દો સાંભળીને આ
ઉત્તમ છે. મારા સારા માટે છે, એમ થયું. એનાથી આત્મામાં શુભ અધ્યવસાય થયા. આ છે એ શુભ અધ્યવસાયના કારણે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થયો. એના કારણે મરીને છે રાજપુત્ર થશે, અને જેન ધર્મની પ્રાપ્તિ થઈ
આમ નવકાર પ્રત્યે શ્રદ્ધા રાખનાર જીવ નવકારના જ્ઞાનથી રહિત હોય પણ કલ્યાણને પામે છે. માટે સાધકે નવકાર પ્રત્યે શ્રદ્ધા વધે તેમ કરવું જોઈએ.
રૂપીયા ૨૦૧] ભરી જૈન શાસનના
આજીવન સભ્ય બનો