SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક પ્રશ્ન : નમસ્કાર મહામંત્રના જ્ઞાન વિના નવકાર ગણવામાં આવે તે લાભ છે થાય ? ઉત્તર હા. સાકરનું જ્ઞાન ન હોય તે પણ તેને ખાનારને મીઠાશને અનુભવ થાય છે. ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધ ખાવામાં આવે તે રેગ દૂર થાય છે. ૨ તે પ્રમાણે (નવકાર) નમસ્કાર મહામંત્રનું વિશેષજ્ઞાન ન હોય તો પણ, શ્રદ્ધાપૂર્વક નવકાર ગણવાથી કે સાંભળવાથી લાભ થાય. નવકારથી થતા લાભમાં જ્ઞાનનું એટલું કે હત્વ નથી કે જેટલું શ્રદ્ધાનું છે નવકાર પ્રત્યે અનન્ય શ્રધ્ધા= નિષ્ઠા હોવી જોઈએ. નમસરકારના ભાવનું જ્ઞાન છે હોય પણ શ્રધ્ધા ન હોય તે જરાય લાભ ન થાય. જેમ સ્વીચબોર્ડ સાથે વાયરનું કનેકશન જિ ન હોય તે સ્વીચબોર્ડ ઉપરની સ્વીચ ગમે તેટલી વાર દબાવવામાં આવે તો પણ લાઈટ ન થાય. તેમ નવકાર પ્રત્યે અનન્ય શ્રધ્ધા= નિડા ન હોય તે ગમે તેટલા જ ૪ નવકાર ગણવામાં આવે તે પણ લાભ ન થાય. નવકાર ઘણું ગણવા છતાં કઈ લાભ $ છે ન જણાય તે તેનું મુખ્ય કારણ શ્રદ્ધાની ખામી છે. નવકારના પ્રભાવનું વિશેષજ્ઞાન છે જ ન હોય તે પણ અત્યંત શ્રધ્ધાપૂર્વક નવકારની આરાધનાથી અવશ્ય લાભ થાય. આ જ કે વિષે શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંત જણાવેલા છે. વિશેષજ્ઞાન વિના પણ શ્રદ્ધાથી નવકારની છે ૨ આરાધનાથી લાભ થાય તે અંગે બળઢનું દષ્ટાંત આ પ્રમાણે છે. ધનદત્ત નામનો યુવાન હતું. તેના ભાઈને કેઈએ મારી નાખ્યો થી ધનદત્ત , છે શોકાતુર બનીને જ્યાં ત્યાં ભટકવા લાગે. એકવાર રાતે ભૂખ્યા થયેલ તેણે સાધુ- જ જ એને જોઈને સાધુઓ પાસે ભજનની માગણી કરી, સાધુઓમાંથી એક મુનિએ તેને જ કહ્યું : “હે ભાઈ ! મુનિઓ દિવસે પણ ભોજનનો સંગ્રહ કરતા નથી, તે રાત્રે તેમની જ છે પાસે ક્યાંથી હોય? વળી હે ભદ્ર ! તારે પણ રાતે ખાવું કે પાણી પીવું યોગ્ય છે. જ નથી. કારણ કે અંધકારમાં અન્ન વગેરેમાં રહેલાં છે જોઈ શકાય નહિ. રાતે ખાવાથી આ છે. જેની હિંસા થતી હોવાથી રાત્રિભોજન મોટું પાપ છે. આ ઉપદેશ તેને રૂ , ૨ પછી તે સાધુ પાસેથી ધર્મ સમજીને શ્રાવક થયો. મૃત્યુ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન ૨ જ થયો. ત્યાંથી રચવીને પઢરૂચિ નામે શ્રાવકપુત્ર થયો. * એકવાર પારૂચિ અશ્વ ઉપર આરૂઢ થઇને ગોકુળમાં જતો હતો માર્ગમાં તેણે જ મરવાની ત્યારીવાળા વૃદ્ધ બળદને જોયો. કૃપાળુ તે શેઠે અશ્વ ઉપરથી નીચે ઉતરી તેની છે. Q નજીકમાં જઈને તેના કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો તેના પ્રભાવથી મૃત પામીને તે જીવ તે જ નગરમાં વૃષભધ્વજ નામે રાજકુમાર થયો. તે રાજકુમાર એક વખત ફરતે છે ફરતે વૃદ્ધ બળદ મૃત્યુ પામ્યો હતો. તે સ્થળે આવ્યો. પૂર્વ જન્મન, તે સ્થાનને જ જોઈને તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આથી તેણે ત્યાં એક જિનમંદિર રાવ્યું. તેમાં
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy