________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથા વિશેષાંક
વસુòત્તને જીવ ઘણા તિય``ચના ભવ ભમીને પદ્મકુમારના નાનાભા લક્ષ્મણ તરીકે ઉત્પન્ન થયેા.
૨૨૪ :
શ્રીકાંતના જીવ પણ ઘણું ભમીને સ્ત્રીના લાલુપ્ત એવા પ્રતિવાસુદેવ (ઇશગ્રીવ એટલે રાવણ થયા.
ગુણવતી કન્યા પણ બહુ ભમીને જનક રાજાની પુત્રી જાનકી સીહા તરીકે ઉત્પન્ન થઈ. તેને રામ પરણ્યા, કાઇ વાર દશગ્રીવ તેને હરણ કરી જાય છે. તે વખતે લક્ષ્મણ વાસુદેવે રાવણને હણ્યો.
પદ્મની સાથે સુગ્રીવને પ્રીતિ થઇ અને લાંબા કાળ સુધી રાજ્ય પાલન કર્યુ...
સુગ્રીવે ભવથી વિરાગી બની ગુરૂ પાસે દીક્ષા લીધી. પદ્મકુમારે લક્ષ્મણુના મરણથી વિરાગ પામી દીક્ષા લીધી અને રામ અને સુગ્રીવ બને લાંબા કાળ સુધી જ્ઞાનઇન ચારિત્ર રૂપ રત્નત્રયીને આરાધી, કૈવલજ્ઞાન પામી અનુક્રમે નિર્વાણુ પામ્યા.
જ્ઞાનઢન ચરિત્રના આવા મહામહિમા છે. માટે રત્નાયીને ધારણ કરનારની સર્વ પ્રકારે ભક્તિ કરવી જોઇએ.
ખળભાગી બળદીયા દ્વીનઢશામાંથી અન્નીનઢશા પામ્યા. શ્રી નમસ્કાર મહામગ સ્વરૂપ શ્રુતજ્ઞાનના સાર પામી તે ધન્ય બન્યા.
અહેા, જૈન શાસન, અહા તેના મત્ર.
જૈન શાસનમાં શાસન વિઘાતક તત્ત્વાના પ્રતિકાર હાય છે જેથી વૈકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનુ તે પ્રિયપાત્ર બની શકે.