________________
૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
;
(૧૬) શ્રી કુમપુત્ર કેવળી અજ્ઞાતવૃનિએ ગૃહસ્થ કેવી રીતે ર શક્યા? હું છે તેની શોધ-ખોળ નરેન્દ્રસા. કરી રહ્યા છે. આ કેવળી ભગવંત અજ્ઞાતવૃત્તિ કેવી રીતે છે { રહ્યા તેની ચિંતા આપણે કરવાની હોય નહિ. એ કુર્માપુરા કેવળી ભગવંતને વિધ્ય છે જ છે. કેવળજ્ઞાનમાં એ માટેના બધા રસ્તા મળી રહે છે. નરેન્દ્રસા. એ કેવળી ભગવંતની 8 ? ચિંતા કરવાને બઢલે તેમના પોતાના જ આત્માની ચિંતા કરવાની જરૂર છે. મહા
પુરૂષને ભાંડી ભાંડીને ઘણાં પાપો ભેગા કર્યા છે હવે પ્રાયશ્ચિત કરીને પિતાની છેલ્લી 6 જંગી તેઓ સુધારી લે– એવી “આત સલાહ” તેમને આપું છું.
(૧૭) “જિન નામ કર્મ નિકાચિત કરેલ છવો આ અઢીદ્વીપના મળીને શ્રી 8 અજિતનાથ સ્વામીના સમકાળે ઉત્કૃષ્ટ ૧૦૦ હતા આ નરેન્દ્રસા.જીનું વિધાન ચોકખું છું ઉસૂત્ર છે. કારણ કે શ્રી અજિતનાથ ભગવાન આઢિ ૧૭૦ જિન તે તે સમયે 8 વિહરતા હતા. તે સિવાયના જિન નામકમ નિકાચિત કરેલા બીજા જ દેવલોક વગેરેમાં હોય જ. આ તે વિદ્વાનોમાં ખુબ જ પ્રસિદ્ધ વાત છે. આચાર્ય બન્યા છે તે પછી પણ નરેન્દ્રસાગરજી આટલું ય શીખ્યા નથી. શું જોઈને આવા અજ્ઞાની શાસ્ત્ર- ૫ 4 પાઠની શેખી કરતા હશે? નરેન્દ્રસા.જીને શાસ્ત્રાપાઠ વાંચતા આવડતું નથી તેનો છે.
આ એક વધુ પૂરા જૂએ: | ‘મહાવિદેહક્ષેત્રમાં ભાવજિનને સર્વથા વિરહ હોતું નથી આ વાત માટે છે છે તેઓ શાસ્ત્રનો આધાર માંગે છે. અને તેમણે જ રજુ કરેલી ગાથામાં જ સ્પે ટ લખ્યું છે. 8 છે કે “જઘન્યથી તીર્થકરો વીસ કે દસ વિહરે છે. જઘન્યથી વીસ તીર્થકરે વિહરતા છે છે હોય તે મહાક્ષેત્રમાં ભાવજિનને સર્વથા વિરહ થાય જ શી રીતે ? હરમાન છે
તીર્થકર ભગવાન મોક્ષમાં પધારે અને અન્ય છદ્મસ્થ તીર્થકર ભગવાનને કેવળઃાન થાય 1 જ એમાં આશ્ચર્ય શું છે ? જે સર્વથા વિરહ થાય તે વિહરતા તીર્થકરોની જઘન્યથી 8 2 વીસની સંખ્યા ઘટે જ શી રીતે ? નરેન્દ્રસા.ને સસૂરા અને ઉસૂત્ર કોને કહેવાય તેની રે
ગતાગમ જ નથી. એટલા બિચારા તેઓ સસૂત્રને ઉત્સંગ કહી દે છે અને ઉત્સવને 8
સસૂત્રને સમજીને તેનું જીવની જેમ જતન કરે છે. શ્રી “હીર પ્રશ્ન નો તેમણે આપેલ છે 8 પાઠ તે અમે ક્યારનો વાંચી લીધેલો છે. એ પાઠ પ્રશ્નોત્તર કણિકાના વધાનનું ! છે ખંડન કરતું નથી છતાં નરેન્દ્રસા. જિનનામકર્મનિકાચિત આત્માઓ અસંખ્ય તિ હોય છે
છે” આ વાતને ઊસૂરાં કહી દે છે. શાસ્ત્રને આધાર આપ્યા વિના તે વિધાનને ઊમૂત્ર કહી છે. છે દેવાથી નરેન્દ્રસા.નો હઠાગ્રહ અને જડતા ખુલ્લી પડી જાય છે. તેઓ જ્યાં સુધી આ છે ૧ વિધાનનું ખંડન કરતો શાસ્ત્રપાઠ રજુ ન કરે ત્યાં સુધી મારે શાસ્ત્ર પાઠ અાપવાને ય રહેતું નથી. .