________________
1 ૧૯૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 1
જે સામાચારીના ગ્રંથમાં આવતી હોવાથી તિથિ એ સામાચારી છે, તે પછી | કેળું, મરચું, અને દધી, ભજીયામાં આવતા હોવાથી કેળા આઢિ ભજીયા રૂપ છે. 4 પણ લીલોતરી નથી. કેમકે ભજીયું લીલોતરી નથી.”
મેં આ દલીલ આપી એટલે બુદ્ધિશાળી મિરરને કીધું પણ કેળા, મરચા ! દધી તો લારીમાં પણ આવે છે તે શું તે બધાને લારી સમજવી ? મેં કીધુ– ગાભા ?
જેવા બહુ ઊંડે ઉતરમા. નક્કામી ફજેતી કરીશ મારી, લેવા દેવા વગરની ક્યાંક. છે જે વસ્તુ જેમાં આવે તેને તેવી સમજવી આવો પેલા અસ્થિર મનના લેખકને સિદ્ધાંત તારે પકડી જ રાખવો. ભૂલે ચૂકે ય છોડીશ મા. કેળાને ભજીયું પણ કહેવાય અને લારી પણ કહેવાય વગર કહી દેજે તું તારે હું કહું છું ને. જા મુંઝા મા.
પણ તિથિ એ સામાચારી ગ્રંથ સિવાય ક્યાં ય નથી આવતી ? મારા મિત્ર મને પાછો પૂછીને ઉકેર્યો. એક તે મને હમણાં બરાબર જવાબ આવડતું નથી ને આ બબુચક જેવો પૂછયા જ કરે છે. એ ય પાછા ગંભીર પ્રશ્ન પૂછે છે. મને આવડે એવું એણે મને પૂછવું જોઈએ ને ? ખાલી પીલી વગર લેવા દેવાને મને દાઝ ચડાવે છે છે. (કેઈને જવાબ ન આવડે ત્યારે તેમની આ જ દશા થતી હોય છે. મારા જેવી જ) ' મેં કીધું શ્રાદ્ધવિધિ, શ્રાધ્ધનિકૃત્ય આત્રિ સિદ્ધાન્ત ગ્રંથ છે. તત્વ તરંગિણી ન છે આઢિ પણ સિદ્ધાંત ગ્રંથ જ છે અને તેમાં પણ તિથિની વાત આવે જ છે. અને છે મ ભગવતી સૂત્ર વિ. પણ આવે છે.
મિત્ર કહે તમને પાક્કો ખ્યાલ છે ને ?
મને હસવું પણ આવ્યું. મેં કીધું- હે મિત્ર ! તારી આ પ્રશ્નોત્તર થી કયાંક 4 હું અસ્થિર મનનો બની જઈશ. પણ તારે શું શું કામ જાણવું છે કે તિથિ સામાચારી છે છે કે સિદ્ધાંત છે ? ભલેને એ લોકો તિથિને સામાચારી કહે તારૂ શું બગડી ગયું ?
મિત્ર કહે તે લોકો સામાચારી કહીને સામાચારી ફરી શકે છે માટે તિથિ સામાચારી હોવાથી ફેરવી શકાય આવું સિદ્ધ કરવા મથે છે.
શું વાત છે? તો તેં જુલમ થયો કેવાય. હવે મને તારા પ્રશ્નોમાં સબેઠા. ને ? { જ ચાલે તેમની મનઘડંત વાર્તાને હું એક સેકંડ પણ હવે તો સાંખી નહિ શકું. હું છે તિથિનો ફેરફાર કરવા માગે છે તે લોકો ? અને તિથિને સામાચારીના નામે વગે-૬ * વિને ? નહિ હરગીજ નહિ બને. તું યાર આટલે બધે ગંભીર પ્રશ્ન કરે છે તે તો છે છે મને હવે જ હમજાણું. જે હવે ધ્યાન રાખજો મિત્ર ! હું તને તેમની માન્યતાના ૧ ફુરચે કુરચા ઉડાડી મૂકે તેવા જવાબે શીખવાડી રાખું છું. બરાબર ગે.ખી લે જે.
-
-
-