________________
ખ્રિસ્તી મિશનરી સ્કુલમાં પોતાના બાળકને ભણાવતા
મા-બાપ વાલીઓ સાવધાન ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
( સ્વાનુભાવ જીવન પ્રસંગ ) ધર્મ પ્રચાર કાર્ય અંગે મુંબઈ જવાનું થયું. અનેક લોકોને મળવાનું થયું. 8. ને મારા એક સ્નેહી જૈન અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મહેશ બાબુને મળવા જવાનું થયું. એમને ! અનુભવ એમના જ શબ્દોમાં :
અમારી નવ વર્ષની દીકરી માનસી લેઅર કે. જી. થી જ (બે .ષની હતી ! { ત્યારથી) ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરે. શ્રીમંત રહ્યાં ને ! અને વળી મુંબછે ધમાં રહીએ એટલે સારામાં સારી અંગ્રેજી માધ્યમના અભ્યાસના મોહમાં તણા.
અમારા ઘરમાં પરાપૂર્વથી એક પરંપરા ચાલી આવે. રાત્રે સૂતી વખતે પરિવારના બધા સભ્યો એકત્ર થઈ ઈષ્ટ દેવ મહાવીર સ્વામીની છબીને દીવ-અગરબત્તી } કરીએ, પ્રણામ કરીને પછી જ સૂવા જઈએ એવો નિત્યક્રમ.
એક દિવસ અમારી નવ વર્ષની વહાલસોઈ પુત્રી માનસીએ પ્રણામ ન કર્યા. આ એમ જ ઊભી રહી. તેના માતુશ્રીએ પ્રેમથી કહ્યું, “બેટા પ્રણામ કરો.” ન કર્યા. બીજી છે 3 વાર કહ્યું પ્રણામ ન કર્યા. ત્રીજી વાર કહ્યું અને માનસી એકદમ ગુસ્સામાં બે લી, “મારા
શબ્દ કાન ખોલીને સાંભળી લો. હવે પછી હું આને કઈ કિવસ પ્રણા કરવાની છે છે નથી. આ મારા ઈષ્ટદેવ નથી. મારા ભગવાન તે ઈસુ ખ્રિસ્ત છે. આ મસ્તક હવે ૪ ઈસુ ખ્રિસ્ત સિવાય કેઈને નહિ નમે.”
હિન્દુઓના કેઈ દેવી-દેવતા, ભગવાન નથી. રામ રાજા, કૃષ્ણ રાજા, બુદ્ધ રાજા છે અને મહાવીર સ્વામી રાજા હતાં. અને રાજા તો યુદ્ધો કરે, હિંસા કરે, નિર્દોના : ‘હી રેડે, રાજ્યની હદ વધારે અને કરવેરા દ્વારા ગરીબોનાં લોહી ચૂસે એ કદી છે ભગવાન ન હોઈ શકે. ભગવાન એક ઈસુ ખ્રિસ્ત ગરીબીમાં જન્મ્યા અને ગરીબોની સેવા છે 3 કરી. મારા ઈષ્ટદેવ ઈસુ ખ્રિસ્ત છે.”
મહેશભાઈએ દુઃખી હૃદયે જણાવ્યું અને અમારી દીકરીને બીજા જ દિવસે જ સ્કૂલમાંથી ઉઠાડી લીધી ને હિન્દુ સંસ્કાર આપતી સ્કૂલમાં દાખલ કરી છે પણ હવે
એનામાં મૂળ સંસ્કાર લાવવા અમારે વર્ષો સુધી મહેનત કરવી પડશે. 8 (મુક્તિદૂત-ઓગસ્ટ ૧૯૯૭)
–ડે. રસિકભાઈ લાખાણી-પોરબંદર