________________
૧૧૪ :
: શ્રી જૈન શાસન [અડવાડિક] નવિનભાઇએ પ્રથમ દિવસે કુંભ સ્થાપનાદિ તથા નવગ્રહાઢિ પાટલા પૂજન કરાવ્યું, ખીજે દિવસે લઘુશાંતિ સ્નાનની ઝલક આનંદની કિંમ એ વધારનારી બની. અષાઢ વતુ ૧૪ ના મુખ્ય દિવસે સુરેન્દ્રનગરથી વાસુપૂજ્ય ભક્તિ મડળ આવી પહેોંચ્યા ગુરૂગુણ સ્તુતિ શ્રી નવપઢની પૂજા અને સાંજની મહાપૂજાના અનુપમ શ્રેષ્ઠ શણગારથી સજજ જિનાલયમાં બિરાજિત શ્રી ચિંતામણિ પ્રભુ આદિની શ્રીયુ વિનાદભાઈ ચૌધરીએ કરેલી શ્રેષ્ઠ અગરચનાએ જૈન-જૈનેતરાના ઢિલડાં ઝળાવી દીધાં, ભક્તિની રમ૮ જામી ગઈ. કરખવાળા લહેરીબેન પરિવારની સામિક ભક્તિ, વ્યારાવાળા રાજેન્દ્રભાઇની નવપદ પૂજા અને શેષ સમગ્ર મહેાત્સવમાં શા, તલચનું જસાજી રૂમાળવાળા પિરવારની ઉઢારતા અમારા સંઘને દેવગુરૂની ભક્તિમાં ગળાબૂડ કરી ગઇ.
આ બધાયમાં વિશેષ આલંબન રહ્યું ગુણાનુવાઢ-પ્રવચન શ્રવણનું, નાદુરસ્તી સ્વાસ્થ્ય છતાં પૂ. આચાર્ય ભગવંતે પહેલા ના કલાક સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂ. મહારાજાના ગુણુગંગાને સ્રાતસમી પૂર્વભૂમિકામાં શાસનના ધુરંધર પૂજાનું સ્મરણ કરાવ્યું. બીજે દિવસે ૧-૧ા ૪. સુધી પૂ.શ્રીની પૂર્વાવસ્થા અને સંસ્કાર દાનના અદ્દભુત પ્રભાવ વણુ ન્યા અને ત્રીજે દિવસે એટલે અષાઢ વા; ૧૪ ની છઠ્ઠી સ્વર્ગારેાહગ્ તિથિને દિવસે ૨-રા કા, સુધી પૂ.શ્રીના દીક્ષા સ્વીકારથી માંડીને તેઓશ્રી રત્નત્રયીની શ્રેષ્ઠ મંગળ આરાધના સિદ્ધાંત સુરક્ષાની સામ્યભરી વિશિષ્ટ નિડરતા અને પ્રભાવનાના પ્રભાવવ તા ઇતિહાસ વર્ણવી અંતિમ પળાનુ હૃદય દ્રાવક વર્ણન કરી શ્રોતાજના ભાવિવભાર બનાવી દીધા.
છેલ્લે સૂરિ ગુણ છત્રીશીની સ્મૃતિ રૂપ રૂા. ૩૬૧– ના સંસુ પૂજન પૂર્વક પ્રવચનની સમાપ્તિ થઈ ત્યારે ૧૨ ના સીમાડે ઘડીયાળના કાંટા પહોંચી ગયા હતા. રૂમાળવાળા પિરવાર તરફથી પૂ.શ્રીના ગુણુને વણુવનારા પુસ્તિકાનું અને પૂ. આ. ભગવતએ તેએશ્રીના સ`સારી પિતા મુનિરાજશ્રી ચારિત્રસુદર વિ.મ.શ્રીના સ`સારી પરિવાર જના તરફથી ૧ કિલેા સાકર ઘર દીઠ વિતરણ કરવાનું જાહેર કરાયું. જીવદયા ખાતે સુરેન્દ્રનગરના મડળે પણ લાભ લીધે। તથા અમારી પાડેશી માનપુર ગામના સંઘ તરફથી જેઠ સુ૪ ૧૪ ની સાળિગિર વેળા થયેલ ટીપમાંથી પાંજરપેાળ ખાતે કાયમી તિથિના ૩ હજાર રૂા. જાહેર કરાયું.
તેમજ વલભીપુર નિવાસી શેઠ કેશવજી દેવરાજભાઈ તથા રાયચંદભાઇ દેવરાજભાઈ પરીવાર તરફથી જીવાર ૪૦૦ કીલેા મુંગા પ્રાણીઓને નાખવામાં આવેલ છે. છઠ્ઠી સ્વર્ગારેહણ તિથિ તથા પૂ. આચાર્ય ભગવંતના સયમ સાધક દેહના સુસ્વાસ્થ્ય નિમિત્તે આાજીત મહાત્સવે મીની – પ ષણ્
O