SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1078
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર નેમીશ્વર જિનેન્દ્રાય નમ: પૂ. આ. શ્રી વિજ્યામૃતસૂરિ નમ શ્રી ડોળીયા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થના છ'રી પાલક સંઘમાં પધારવા માપભર્યું આમંત્રણ કા નેશનલ હાઈવે નં. ૮ A લીંબડી તથા સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે શ્રી કે છે 3ળીયા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થના છરી પાલક સંઘનું ભવ્ય આયોજન થયું છે. હું – તારક નિશ્રા દાતા – હાલાર દેશદ્વાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ ના પટ્ટધર પૂ. 6 આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ પ્રવર્તક મુ શ્રી ગીન્દ્રવિજયજી મ. આદિ ર – યાત્રિક સંઘને કાર્યક્રમ – 8 સિદ્ધચકે મહાપૂજન : મહા વ8 ૫ શુક્રવાર તા. ૫-૨-૯ આ સંઘ પ્રયાણ : મહા વદ ૭ રવિવાર તા. ૭–૨-૯ શંખેશ્વર તીર્થમાં પ્રવેશ: ફાગણ સુઢ ૨+૩ ગુરુવાર તા. ૧૮-૨-૯ છે તીથ માળારોપણુ : ફાગણ સુદ્ર ૪ શુક્રવાર તા. ૧૯-૨-૯૯ આયોજક : શાહ ખીમજી વીરજી ગુઢકા મીઠાઈવાળા પરિવાર છે (૧) લીલાધર ખીમજી ગુઢકા C/o. લામિની એપેરીયમ નાઈરોબી ફોન : 9૪૩૦૪ (૨) છગનલાલ ખીમજી ગુઢકા તથા મેતીચંદ ખીમજી ગુઢકા C/o. કિટસ કે ૫ નાઈરોબી 8 છગનભાઈ ફોન ૭૪૧૧૧૦ મોતીચંદભાઈ ફોન ૭૪૪૫૦૧ (૩) સેમચંદ્ર ખીમજી ગુઢકા C/o. સર્વોઢય સિલેકશન માહિમ મુંબઈ ફેન ૪૫૫૨૩૦૫ , છે (૪) જયંતીલાલ ખીમચંદ્ર ગુઢકા C/૦. જયંતીલાલ ખીમજની કુ. ગ્રેન મારકેટ, - જામનગર ફેન પ૬૨૨૨૪ વ (૫) પ્રભુલાલ ખીમજી ગુઢકા C/o. મિરલ સિરામિક થાનગઢ. ફેન જમનગર ૫૬૪૪૬૬ થન-૨૦૬૫૧ ડોળીયા, શંખેશ્વ૨, થાનગઢ થાણ, ભીવંડી, જામનગર, નાઈરોબી મેંબાસા લંડન એમ અનેક દેરાસરોએ નામ લખવા વ્યવસ્થા કરી છે. - સારી સંખ્યામાં યાત્રિકે લેવાના છે. આ છરી પાળવાની ભાવનાવાળાએ છે સરનામા નામ લખાવી દેવા તેમજ દિવાળી પછી પ્રવેશ પાસ અપાશે. વ્યવસ્થાપક સમિતિ : C/o. રામજી લખમણ મારૂ . તરણેતર રોડ, થાનગઢ. (સુરેન્દ્રનગર - સૌરાષ્ટ).
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy