________________
વર્ષ ૧૦ અંક – ૪૭–૪૮ : તા. ૪-૮-૯૮
: ૧૧૨૩
જ
સુવર્ણ ગ કહે, “મહારાજ, તે મેં પણ આજપુરતું એક મૃગલીને અભયદાન છે દીધું છે. એટલે એના વતી મારે મર્યા વગર છુટકે નથી. પ્રજાના રક્ષણ માટે મારું જ દિ બલીદ્વાન આપતાં મને આનંદ થશે.
રાજાને આ સુવર્ણમૃગની વાત સાંભળી આશ્ચર્ય થયું. તેથી એ બે, “હે છે. મૃગરાજ, તારા જેવી ક્ષમા, મરી અને કયા તે મેં કઈ માનવીમાં પણ જોઈ નથી છે આથી હું તારા પર પ્રસન્ન થયો છું. જે તેને અને એ હરણી બંનેને હું અભયઢાન છે આપું છું.” એટલે નિગ્રોધ મૃગરાજ બે , “મહારાજ, અમે બંને જીવતાં રહીને છે પણ અમારા ભાઈભાંડુએ વગર શું કરીશું. ?
નિગ્રોધ મૃગરાજ કહે, “મહારાજ, અમારા ભાઇભાંડુઓ માત્ર આ બાગમાં જ જ છે, એટલું નહિ. વનમાં છે, તે એમનું શું?” રાજા કહે, ‘જા વનમાંના સૌ હરણને જ આ અભયદાન આપું છું. આજથી હું કઈ હરણને મારીશ નહિ કે મરાવીશ નહીં.”
મૃગરાજ નિગ્રોધ બે, “મહારાજ, અમને હરણને અભયદાન આપ્યું એ છે છે બદલ આપને ઘણે ઉપકાર, પણ બીજા ચોપગા પ્રાણીઓને તે અમારા વતી મરવું છે જ પડશે ને?” રાજા કહે, “જા, સૌ ચેપગા પ્રાણીઓને પણ અભયદાન આપું.” જ મૃગરાજ કહે, “તમે ચેપમાં પ્રાણીઓને નહિ મારો તે કાંઈ પક્ષીઓ બચાવાના ૮ કે? એમને તે મરવું જ પડશેને?” રાજા કહે, “મૃગરાજ, જા એ પક્ષીઓને પણ છ અભયઢાને આવું છું. હું કોઈ પક્ષીને પણ મારીશ કે મરાવીશ નહિ, પણ તું આ છે જે વધસ્થાનેથી ઉઠ.” મૃગરાજ કહે, “ના મહારાજ, હું મરવાનો જ.”
તમે મને બચાવશે. મૃગરાજને તે ચેપગે પ્રાણીઓને જવા દેશે. પક્ષીઓને બચાવશે તો બિચારા માછલા મગર અઢિ જળચર પ્રાણીઓને તો મરવાને વારે છે આવશે જ ને '
રાજા કહે, “મૃગરાજ, જા હું અભયવચન આપું છું કે કઈપણ જળચરને હું જ આ મારીશ નહીં.” મૃગરાજ નિગ્રોધની ત્યાગ અને બલિદાન ભાવનાએ રાજામાં પણ ત્યાગ ૨
અને બલિઠાન મૂતિ પ્રેરી અને પિતાના કુકર્મોનો પસ્તા થયો. અને સદાને માટે આ છે બુદ્ધિ હટી ગઈ. રાજાએ હરણને મુકત ક્ય. સૌ મૃગમંડળી સાથે બંને સુવર્ણમૃગે છે આ અરણ્યમાં ચાલ્યા ગયા. જ પેલી હરણીએ એક સુંદર બચ્ચાને જન્મ આપ્યો એ શાખામૃગની સમુહની ૨ હરણી હતી. તે બચુ રમતાં રમતા શાખામ્રગ પાસે જતું રહેતું. એટલે માતા કહેતી.
(જુઓ અનુ. પાના નં. ૧૧૨૯ ઉપર) ઇ