________________
4
વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૫
છેપ્રધાન ઇતિ.” એ પ્રમાણે પુસ્તક પુષ્ઠ ૪૨ પરનો પાઠ ધર્મની પ્રધાનતા બતાવવાના સંભ માં છે.
અર્થ– કામને વાંછનારા એવા પણ પુરૂષને અર્થ-કામ ધર્મ વગર મળતા નથી છે અને—ધર્મવાળાઓને કલ્પના પણ ન હોય ને પિતાની મેળે પ્રાપ્ત થઈ જાય છે એથી જ
કરીને અર્થ કામ જેને જોઈતા હોય તે પુરૂએ પરમાર્થ થી એટલે કે વાસ્તવિક રીતે ને ધર્મનું જ ઉપાદ્યાન કરવું યુક્ત છે અર્થાત પાપનું ઉપાઠાન કરવું યુક્ત નથી. પાપ
કરવાથી અર્થ-કામ નથી મળતા, પણ ધર્મ કરવાથી જ અર્થ—કામ મળે છે. માટે ધર્મ એજ પ્રધાન છે, અહીં પણ “અતે અર્થકામાથિભિઃ પુરૂઃ પરમાર્થ તે ધર્મ એવ ઉપાકાતું યુકત આ રીતના પાઠથી “અર્થ-કામ જેને જોઈતા હોય એવા માણસને પણ ધર્મ જ કરે પડે પણ પાપ કરે તે બરાબર નથી એવો જ અર્થ કરવો ઉચિત છે કેમકે
અહિ ગ્રંથકારને ધર્મની પ્રધાનતા બતાવવી છે. આ કામ માટે ધર્મ કરાવે ઈષ્ટ જ નથી એનું કારણ એ છે કે અન્ય ગ્રંથમાં અ કામ માટે કરેલા ધર્મને વિષ-ગરલ હું અનુષ્ઠાન કહીને અકર્તવ્ય તરીકે કહ્યું છે. આ પ્રહ ન્યાયસિદ્ધાંત મુકતાવલી ગ્રંથના ભાષાંતરમાં ૧૯૦ મા પાના પર પાંચમાં ?
ફકરામાં જે વખાણ કર્યું છે એના ઉપરથી આશંકા થાય છે કે પરિકમિત બુધિ કેની? જ - પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. સા.ની કે પં. શ્રી અભયશેખર વિ. તથા પ. આ જ પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ મ. સા. ની ?
ઉ૦ : કયે ધર્મ અને કેને ધર્મ બલવઢનિદાનુબંધી (પરિણામે દુ ખ લાવનાર) છે અને અકર્તવ્ય છે અને કર્યો અને કેને ધર્મ બલવનનિષ્ઠાનનુબંધી અને કર્તવ્ય છે , છે એની જેને બુદ્ધિની સુઝ બુઝ નથી અને જેએ ઉત્તરાધ્યયન સુત્ર વૃત્તિઓમાં જે પાઠ છે કે નથી એવા કેઈક ઠેકાણેથી અથવા પોતાના ભેજાની પઢાશમાંથી ઉપસ્થિત કરેલા અને આ 0 ઉત્તરાધ્યયન સુત્રવૃત્તિના નામે રજુ કરેલા “અર્થ ક માભિલાષિણાપિ મેં એવ યતિતજે વ્યમ” એ પ્રમાણેના પાઠ દ્વારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. જે નથી છે માનતા, તેની રજુઆત કરી તેઓશ્રીને શાસ્ત્રવિરૂદ્ધ પ્રરુ પણ કરનારા કે ઉસુત્રભાષી ૨ તરીકે બઢનામ કરવાની મને વૃત્તિવાળા પં. શ્રી અભયશેખર વિ. કે આ. શ્રી ભુવનભાનું છે સૂ. મ. સા. ને શાસ્ત્ર કે ન્યાયથી પરિમિત બુદ્ધિવાળા તરીકે કેણ માનવા તૈયાર જ થાય? પોતાને અને પિતાના પરમ ગુરૂદેવ આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. ને પરિટ છે આ કમિત બુદ્ધિવાળા માનવાના મઢમાં પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. કે તેમના જ
વર્ગને પક્ષ રીતે એટલે કે છૂપી રીતે અપરિમિત બુદિધવાળા તરીકે સિધ્ધ કરવા જ