________________
8 વર્ષ ૧અંક ૪૬-૪૬ તા. ૨૧-૭-૯૮ :
: ૧૦૮૭ થી -આ પાંચ અણુવ્રતમાં ડાઘ ન લાગે તે રીતે વર્તવું. છે હું , પાંચ અણુવ્રત તથા ક્રિપરિમાણવ્રત, ભોગો ભેગવ્રત, અનર્થદંડ, સામાયિક દેશા જ
વાશિક, પૌષધ ઉપવાસ, અતિથિ વિભાગ –આ બારે તેનું પ્રતિપાલન કરવું. જ ૦ પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન, દેહભાવને ત્યાગ (ઉત્સર્ગ)
-આ છ અત્યંતર તપ તપીને કર્મોનો નાશ કરવો. આ ઇ . વાંચન, પૃછના, પરાવર્તના, અનુપ્રેક્ષા પરિણામની નિમક્તા અને જ્ઞાનની વૃદ્ધિ Uર માટે સેવન કરવું. છે . ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સત્ય, ત્યાગ, તપ, આચિન્ય (અપરિગ્રહ) :
બ્રહ્મચર્યું.
એ કસ પ્રકારનો ધર્મ જીવન શુધિ માટે છે. આ સર્વ ધર્મની આરાધનાનું મૂળ લક્ષ આમ પઢને માટે જ છે.
-ધવલ પ્રકાશકુમાર – કથાનક –
સુખી થાય ? સવ.૨ બપોરને સાંજ ઘેર ઘેર ભટકનારે એક ફકીર ચપણથું લઈને એક વખત આ ૨ સમ્રાટની હવેલીએ જઈ ચડયો. અનુચરોને આજીજી કરી સમ્રાટ પાસે પહોંચ્યા સમ્રાટ છે છે એ સમયે પભુ પ્રાર્થમાં- આજીજી કરતે હતે. શકિતપાત કરનારા પ્રભુની પાસે જ ભક્તિ કરતાં કરતાં માંગણી કરી
હે કિનાનાથ! “હવે થેડી પૃથ્વી જીતવાની બાકી છે. તે પ્રાપ્ત થઈ જાય તેવી ૬ મહેર કર”
વારંવાર બોલાતાં આ શબ્દોનું શ્રવણ ફકીરે કર્યું ભિક્ષાથે આવેલા ફકીરજી પાછા ફર્યાં.
કાંઈક કંપનો સળવળાટ થવાથી સમ્રાટે પાછું જોયું. ફકીર પિતાની મસ્તીથી પાછા જતા હતા આંખની પાપણે નચાવતાં અનુચરાને સમ્રાટે ઈશારે કર્યો કે
ફકીરને પાછા બોલાવો.” ઇગીતાકારને જાણનારા સેવકેએ ફકીરને વિનંતી કરી પાછા વાળ્યા. ફક્કડ ફકીરજી કેમ પાછા વળવું પડ્યું. મારે ત્યાં આવેલો કે ઈપણ ખાલી હાથે જ