________________
Grego
T
”
5 શ્રીરંવશિશ છે
પ્યારા ભૂલકાઓ.. દેવમણ...ભ્રમણ...ભ્રમણ..!!ઠ
વે, તારો ભ્રમણ યોગ ચાલું થયે લાગે છે. ના, ભાઈ, ના, હું તે અનાદીકાળથી ભમતો આવ્યો છું.
ભાર, મને દંડ વડે ચેડા આંટા મરાવે છે. તે દંડને પોતે એક બાજુએ મુકી દે છે. પછી હું (ચક) દંડ વગર આપોઆપ ફરતું જ રહુ છું ભ્રમણ કરતું જ રહું છું, છે ચક! તે તે તારી કથની કહી પરંતુ, દર્દભરી વાત સાંભળી હું ચકડોળે ચડી ગયે. મારું ભ્રમણ થવા લાગ્યું. મારી પણ આવી જ સ્થિતિ દેખાય છે. દિવસ ભર જે હું કામ કરૂં છું. તે રાત પડતાં અને નિદ્રા ટાણે વિરામ પામી જતું હોય છે. કારણ કે મારું શરીર તે ટાણે નિષ્ક્રિય બની ગયેલું હોય છે. પરંતુ તે કાર્યના વિચારોના ચક્કરો તે ઉંઘમાં પણ ગતિમાન હોય છે. સ્વપ્નનાં આકાર લઈને મારી આસપાસ ઘુમરે ઘુમતાં જ હોય છે. ચક્રના ચકરાવાની માફક તેની ગતિ પણ અખલિત હોય છે. દિવસ કામમાં અને રાત્રી સ્વપ્નમાં... આત્મ ચિતવન મારાથી થઈ શકતું નથી. પરન્તુ, રાત્રિની છેલ્લી બે ઘડીમાં સ્વપ્નની હળવાશ હોય છે માયાજાળ બંધ થઈ જાય છે ત્યારે, હે જીવ! તું શા માટે નિદ્રાને ત્યાગ નથી કરતું ?