SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1003
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' છે વર્ષ-૧૦ અંક – ૪૪ તા. ૭-૭-૯૮ : 1 1 1 - - ૧૦૪૫ છે. છે કે ૧૬૭૭ લાખ મેટિ, ૭૨ હજાર કટિ, ૧૬૦ કોટિ જિનપ્રાસાદે. છે કે ૧૬૭૭ કોટિ ૭૨ લાખ ૧૬ હજાર ઈ. જ એક અદ્રની પાસે ૮-૮ પટરાણી હોય તેથી ૧૩ હજાર કોટિ કર૧ કોટિ ૭૭ લાખ ૨૮ હજાર બધી ઈન્દ્રાણુઓની સંખ્યા. છે કે સઘળા ય ગજરૂપોની સંખ્યા ૫૩૬૮૭૦૯૧૨૦૦૦૦૦૦૦૦ શ્રી સમ્યફ ચારિત્ર પદનું સ્વરૂપ છે શ્રી ચારિત્રપ એ શ્રી જિનેશ્વર દેવના શાસનમાં આઠમાપદ તરીકે સુપ્રસિદ્ધ છે રે જે આત્મા ચારિત્રને પામે છે તેનામાં અજબ કોટિની ગુરૂતા પ્રગટે છે. “ચારિત્ર વિના જ આ મુક્તિ નથી એ શ્રી જૈન શાસનને નિયમ અબાધિત છે. મુકિત માર્ગના આવા અનુ પમ રાજમાર્ગની સામે એક પણ અનિષ્ટ અક્ષર ઉચ્ચાર એ શ્રી જિનશાસનને ૨. છે અનુયાયી માટે ભયંકર નામે સીજનક છે. જે આત્માને ચારિત્રપ્રત્યે અને ચારિત્રવંત છે જ પ્રત્યે રાગ નથી તે આત્મા દુનિયામાં ગમે તે સારે ગણાતે હોય તે પણ શ્રી છે જિનેશ્વર દવેના શાસનમાં તેની એક કાણી કેડી જેટલી પણ કિંમત નથી. સઘળાં ય સાવદ્ય વેગેથી ત્રિકરણ મેગે વિરામ પામી શ્રી જિનેશ્વર દેવેની ૬. પર આજ્ઞા મુજબ નિરવદ્ય પ્રવૃતિ કરવી તેનું નામ સમ્મચારિત્ર છે અને મુક્તિ પઢની તીવ્ર છે જ ઝંખના હોવા છતાં પણ જેઓ સર્વ વિરતિ ચારિત્રને સ્વીકારવાનું સામર્થ્ય ન ધરાવતા જ ન હોય, તે માટે દેશવિરતિ ચારિત્રનું વિધાન છે. કે દેશવિરતિ ધર્મને ધર્માધમ તરીકે ઓળખાવનાર શ્રી જિનશાસનના મર્મને શું જાણકાર ધામદેશક પિતાની ધર્મ દેશનામાં “સર્વવિરતિ એજ વાસ્તવિક ધર્મ છે.” એમ જ ધ્યાનિત ફર્યા વિના રહે નહિ. કેમકે “શ્રી દેશ વિરતિને પરિણામ પણ સર્વવિરતિની આ લાલસા વિનાના હો તે નથી.” અનન્તગુણવાળા એવા ચારિત્રધર્મને મહામુનિએએ શાસ્ત્રોમાં સત્તર પ્રકારે તેમજ દશ પ્રકારે પણ વણવ્યો છે. જેની સંપૂર્ણ સાધના કરવા ? ર માટે ઇમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ક્ષમા ગુણે અને મૈત્રી આદિ 9 એ ભાવનાએ ને આત્મસાત કરવાની અતિ આવશ્યકતા છે અને આની અખંડ આરાધના આ કરનાર આત્માઓએજ મુક્તિ પઢને સાધ્યું છે, સાધે છે અને સાધશે. આવા સમ્યક 8 ચારિત્ર પને નમસ્કાર થાઓ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy