________________
વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯––૯૭.:
:
: ૧૦૧૩
|
જે શાસનમાં “સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરવાના ! અને કુદેવ- કુગુરૂ અને કુધર્મ છે ૧ પરિહરવાના” કહ્યાં. તે શાસનમાં શાસ્ત્રબાહ્ય પોતાના અંગત વિચારોને બધા ઉપર છે ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે તે વિદ્વાઈની હદ કહેવાય ! જેમકે, આજે ઘણું છેઆધુનિક વાઢ, યંત્રવાદનો વિરોધ કરે તે પોતાના વિચારોને ફેલાવવામાં “યંત્રવાઢ” ને ? છે જ આશ્રર કરે તે તે “વતે વ્યાઘાત” નહિ તો શું કહેવાય? સત્યની પ્રરૂપણ વખતે - શાસનવિધીઓ તો બખાળા કાઢ પણ ઘરના અને સાથેના પણ તેવું જ કરે તો છે. ! કેવા કહેવાય! શાસનપ્રેમીએ સત્યમાર્ગની રક્ષા માટે “કડક કહે તે “ભાષા સમિતિ” ને ! 4 ઉપગ નથી. “હમણાં આવું બોલવાની–લખવાની શી જરૂર છે એમ કહેવું–માનવું { તે સત્યની તો ધરાર ઉપેક્ષા છે પણ આવા મહાપુરૂષની પણ ઘોર ઉપેક્ષા અને અનાને છે કરભાવ છે.
જે એના અંતઃ કરણમાં શ્રી જિનેશ્વરદેવ વસેલા છે, શ્રી જિનેશ્વરદેવને થાર્થ | માર્ગ સમ જાવનારા આવા સદ્દગુરૂએ વસેલા છે, સત્યધર્મ વસેલે છે, ભગવાનની આજ્ઞા { ઉપર અવિહડ રાગ છે તેવા ભગવાનનાં વચનનો જ આશ્ચર કરશે પણ લેભાગુઓના કે નહિ. આવા મહાપુરૂષનાં વચનને જ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે પણ સત્યમાર્ગથી જે લેશ પણ ચલિત થશે નહિ. તેવા જ આત્માએ આ મહાપુરૂષના સાચા વફાઢાર સેવક
બનશે અને તેમનું નામ રોશન કરશે. આવા પરમ શ્રદ્ધય, સન્માર્ગ સંરક્ષક, ઉન્માર્ગ ઉમૂલક, તત્યપથ પ્રઢશક પૂજયપાઠ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી 3 મહારાજાને પામ્યા પછી સાચું શ્રેય સત્ય ખાતર ફના થવામાં, શહાદતને • વહેરવામાં છે પરંતુ સત્યને ફના કરવામાં નથી.
આવું સત્ત્વ સંદેવ પામી શકીએ તેવી દિવ્ય કૃપા હે પરમ કૃપાલો ! અમ ઉપર છે સદેવ વરસાવ્યા કરે! આપના જ માર્ગે ચાલવાનું બળ મળ્યા કરે તે જ ભાવના !! છે
-
-
-
': શાસન સમાચાર : જામનગર– અત્રે ઓસવાલ કોલેની જૈન ઉપાશ્રય મળે જેઠ સુદ ૧૫ ને ? શુક્રવારના રોજ શ્રીમતી પાંચીબેન જુઠાલાલ નેરેબીવાળા તરફથી તેમના વીસ સ્થાનકે તપની પૂર્ણાહુતિ નિમીતે બપોરે વિજય મૂહું તે શ્રી વીસ સ્થાનક મહાપૂજન ઠાઠથી ભણાવવામાં આવેલ જીવઢયાની ટ્રીપ સારી થવા પામી હતી પૂજન બાઢ પેંડાની ! પ્રભાવના થયેલ વિધિ-વિધાન શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ કરાવેલ છે સંગીતમાં- બચુભાઈ ધ્રોલવારાએ સારી ઝમાવટ કરી હતી.