________________
છે ૧૦૧૦ .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ) છે પણ ચલાયમાન થાય નહિ. અનુકૂળ પ્રભનમાં લેભાય કે મૂંઝાય નહિ અને પ્રતિકૂળ ડરામણે ધમકીથી ડરે નહિ કે વશ થાય નહિ પણ સત્યમાર્ગનું મજેથી પ્રકાશન કરે છે અને અનેક આત્માઓને સાચું સત્ય સમજાવી, સત્યમાર્ગમાં સ્થિર કરે-કરાવે અને સત્ય માર્ગ જગતમાં વહેતે રાખે.
" આવાજ એક પુણ્યપુરુષ આપણી વચ્ચેથી વિદાય થયા પણ સનાતન શાસ્ત્રીય છે સને વિજયવાવટે અણનમ રાખીને, અણનમ રાખવાને માર્ગ બતાવીને ગયા કે છે જેથી તેને “સત્ય માર્ગના અજોડ ફિરતા' તરીકે યારી કરી આજે પણ અશ્રુ- ૫ ૫ ભીની ભાવભરી નતમસ્તકે વંદના કરી પિતાના આત્માને પણ પાવન કરે છે.
જેઓએ પ્રબળ પ્રલોભનોની પળોમાં પણ સત્ય પ્રામાણિકતાને પાલવ અખંડ છે પકડી રાખી જગતને જે અનેખું ઉઢાહરણ આપ્યું જેની જોડ આજે જડતી નથી” તેવું ૧ ગુણગાન ગાનારા પણ અવસરે અવસરે સફેઢ જૂઠાણાઓને આશ્રય કરનારાના ઉપાસક
બનવાનું આકર્ષણ કેમ છેડી શક્તા નથી તે એક ગંભીર સવાલ છે. 9 દુરાગ્રહના દુર્ગના કાંગરા ન ખરે તેના માટે બધા મહેનત કરે છે પણ સત્ય છે સદાગ્રહને વયં સ્વીકારી તેના રક્ષણ માટે પરસેવાનું એક બિંદુ પાડવા તૈયાર નથી તે 4 { આજના જમાનાની એક વિલક્ષણ તાસીર છે. તેને જ્યારે સત્યમાર્ગના મુસાફર રાણાવાનો છે છે દાવો કરનારા અનુસરે છે ત્યારે આશ્ચર્યની સાથે સજજને અને સુજ્ઞોને આઘાત જમે છે છે કે ખરેખર સત્યનું રક્ષણ કરવાનું સત્ત્વ તે ગુમાવ્યું છે પણ આપેલા વારસાનું પણ 5 વફાદારી પૂર્વક જતન કરી શક્તા નથી. આ એક જાતની નાલેશીભરી પીછેહઠ જ છે. છે તેમ કહેવામાં વાંધે છે ખરે?
આપણે જેને સાચું અને આત્મકલ્યાણકાર માનીએ તેને વળગી રહેવાને ૬ છે નિશ્ચય એ નાનકડે પણ અતિ મહત્તવનો આત્મવિજય છે. જેની આગળ ત્રણે લોકનું છે 8 સમ્રાજય તૃણ સમાન છે. માન પાનાદિ મોટાઈ કે વૈભવ ખાતર પિતાના વચનથી તસ- ૬ છે ભર પણ ન ખસે તેવા વિરલા આ હતા તેવું ઉછળી ઉછળીને બેલી, શ્રોતાજનોને છે { આકર્ષવાનો અભિનય કરનારાઓએ સાચા અર્થમાં આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ૬ છે દુનિયામાં જેમ સફેઢ જુઠાણું ચલાવનારા સફળ સેલ્સમેન ગણાય છે તેમ શબ્દો છે શૂરા માણસો અતિશકિતના સેગઠાં પૂર ઝડપે દોડાવે છે પણ પરિણામ અંતે શન્ય આવે છે. બાકી આજે “સામાને છેટું ન લાગે તેવી ઠાવકાઈથી આભાસી સત્ય બોલવું એવું લાગે તે મૌન રહેવું, બેલવું પડે તે પકડાઈ ન જવાય માટે દ્વિઅર્થી બોલવું. પિતાને ઉપયોગી થાય તે રીતે મરેડી ઠઠારીને સત્ય બોલવું, અસત્ય જાણવા છતા પણ