________________
સત્યમાર્ગના અજોડ ફિરતા તુમ ચરણે હેજે વંદના
" -શ્રી ગુથદર્શી ! !
આ જગતની અંદર સત્ય અને અસત્યને શાશ્વત કાળનું વૈર ચાલે છે અને હરેક ને કાળમાં સત્યનું મોટું પહેરીને, સત્યનો સ્વાંગ સજીને અસત્ય મજેથી મહાલે છે છતાં પણ અ તે જય તે સત્યને જ થાય અસત્યનો પરાજય થાય છે. આ એક સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ આજે જેમ સુગર કોટેડની ઈમીટેશની બોલબાલા છે તેમ અસત્યના વાધા સજવામાં “
મે મોટા લોકો માને છે અને તેમાં પોતાનું “સ્ટેટસ” અનુભવે 1 છે. અસલ કરતાં નકલ ચઢે તેમાં તે બે મત જ નથી અને પોતાની અસલિયાત છૂપાન 5 વવી અને નકલિયાતનું અનુકરણ કરવું તે આધુનિક ફેશન ગણાય છે.
સોના કરતાં પિત્તળનો ચળકાટ વધે છતાં પણ તેનું તે સોનું જ રહે છે પિત્તળ ? છે તે પિત્તળ જ રહે છે. શયતાન પણ બાઇબલની વાતો ટાંકે તેથી તે બાઈબલનો પૂજારી & થયે તેને કેઈ માનતું નથી. તેમ અસત્યનું આચરણ કરવા માટે પણ નામ તો સત્યના ન પ્રયોગનું જ આપવું પડે છે. ગમે તેટલાં સફેદ જૂઠાણુઓ પ્રચારવામાં આવે, અસત્ય જ તરફ આંધળી દેટ મૂકવામાં આવે તે પણ તે કઈ અસત્ય મટી જતું નથી અને સત્ય ૧ ૦ ની જતું નથી. કાંસાને જેવો અવાજ આવે તેવો સેનાનો ન આવે. માટે કહેવાય જ છે કે-“આડમ્બરો પૂખ્યતે લેકે, ન તુ કેત્તર શાસને!” આડંબર લેકમાં પૂજાય છે નહિ કે લકત્તર શાસનમાં.
લોકોત્તર શાસનની આરાધના કરવી હોય. સત્યમાર્ગની સાચી ઉપાસના કરવી ન હોય તે ખોટા ભભકાને, ખોટા આડંબરોને ત્યાગ કરે જઈએ. હિંયાના નિખાલસ, 5 નિભી બ વું જોઇએ. સૂર્ય ઉપર વાળના ગમે તેટલાં આવરણ આવે તે પણ તે જે સાવ જ છાનો રહેતો નથી. તેમ અસત્યને સત્યને ગમે તેટલે ઓપ આપવામાં આવે તો ? છે પણ તે સત્ય બની શકતું જ નથી. સત્ય તે સત્ય જ રહે છે. દુનિયા પણ કહે છે કે અંતે “સત્યમેવ જયતે.”
સત્યની આરાધના કરવા માટે સુવર્ણની જેમ કાટીએ પણ ચઢવું પડે, અવસરે રે છેઠાવું પણ પડે લેક ગમે તેટલા ખેટા આક્ષેપ કરે તો પણ તે સહન કરવા પડે . અને અતે અગ્નિમાં તપાવું પણ પડે તેમ અનેક સંઘર્ષો મજેથી સહન કરવા પડે તો તે જેમ સુવર્ણ સે ટચનું ગણાય તેમ તે આઠમી સત્ય માર્ગને સાચા પૂજારી ગણાય. અને પછી સત્ય માર્ગના સંરક્ષણ માટે, પ્રચાર માટે બધું જ કરી છૂટે પણ સત્ય માર્ગથી લેશ |
-
-
-
-
-
-