________________
૧૦૦૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 જે જીવને સાચા ભાવે વેગ પેદા થયે, મેક્ષની ઈચ્છા થાય, તેને સંયમની છે ઇચ્છા થાય જ. જે સંયમની ઈચ્છાથી નીકળ્યા હોય તે માટે ભાગે સારા હેય. તેમના { જીવનમાં તપ-જપ-વિનય–સેવા-ભકિત-સ્વાધ્યાય દેખાય. તે સ્વયં ભગવાનના માર્ગને 5 ઉજાળે. અનેક જીવોને ધર્મમાં છે. વાગડ ઉપર ઉપકાર કરી આ પ્રદેશ સુધાર્યો. તે { પ્રદેશમાં સાધુ જતા હોય અને ખેતરમાં હોય તો પગમાં પડી “મથેણ વંક્રામિ' કરે.
આમને તો આટલી નાની ઉંમરમાં સંયમને અભિગ્રહ કર્યો અને લીવું. તેઓ છે તક પામી શ્રી સિધગિરિજી ગયા અને કુટુંબની હાજરીમાં ચોથા વ્રતને નિયમ લીધો. " તમારે છેક લેવા માંડે તો તમે તો હાથ જ પકડે ને? તમે તમારા સંતાનને કહ્યું { કહ્યું નથી. એમ પણ કહ્યું છે કે “ભગવાનને ધર્મ સાધુધર્મ જ છે. તે ઊંચામાં ઊંચે
તે જ લેવા જેવો છે. હું નથી લઈ શક્તો. જે તું લઈશ તો મહોત્સવ પૂર્વક અપાવીશ છે { આમ તમે કરેલું ? તમે કહી શકે કે મેં મારા સંતાનને બાળપણથી આ જ સંસ્કાર છે. ઇ રેડયા છે. ભણી-ગણીને હોંશિયાર થયે હોય તે ય. એમ પણ કહ્યું છે કે, હજી સાધુ છે 8 પાસે રહી અભ્યાસ કર. મન થાય તો ત્યાં જ રહેજે. ન થાય તે મારા કામમાં જોડીશ.
આ મહાત્મા કચ્છ-વાગડના ઉપકારક બને. તેઓ સંયમ પિતાના આપબળે પામ્યા. કદિ સહાય મલી હોય તે સાધુ પુરૂષેની, પિતાના કુટુંબની નહિ. બારમે વર્ષે છે લીધેલ અભિગ્રહ ઓગણત્રીશમે વર્ષે સફળ કર્યો તે સંસારમાં ન ફસ્યા માટે. મારી { આંખ સારી થયા પછી સંસારમાં ખરચવાની નથી, ધર્મમાં ખરચવાની છે તમે બધા ? છે જેનાચારે મોટાભાગે ફગાવી દીધા. તમારા મા-બાપ જોતા રહ્યા. આજે ઘણા મા-બાપ છે ન કહે કે, તારી દીક્ષા અમારાથી નહિ જોવાય. પણ તમારા સંતાન શેતાનિયત કરે છે ? ઇ તમે જોઈ શકે છે. આવું સારું કામ કરે તો તમે ન જોઈ શકે ?
તમે તમારાં સંતાનોને દર્શન-પૂજન કરવા જાય ત્યારે કહ્યું કે, “આપણી સામછે ગ્રીથી પૂજા થાય. તો તે લઈને જા !” આગળ ઘરથી મંદિર દૂર હોય તો પૂજા કરતી વખતે પગ ધોઇને જવું જોઈએ, માટે પાણીની લોટી લઈને જાતા. આજે દર્શન કરવા છે આવનાર રાતે ય આવે, પાનના ડુચા ચાલુ હોય. મોઢું સાફ કરવા પાણી રાખવું પડે. તેને કાંઈ કહેવાય નહિ. એટલી ગરબડ ચાલે છે વર્ણન ન થાય. સાધારણના પૈસા ન હોય તે ભંડારના પૈસામાંથી ય બનાવો ને?
આજે ઘણું કરા સારા છે તો કુટુંબ બાધક છે. કુટુંબ સારા છે તે સંતાન ? સારા નથી. આ કલિકાળનું કૌતુક છે. કલિકાલ ખરાબ ખરો પણ કોના માટે? ધર્મ |
ન કરવું તેને માટે. આજે જેને ઊંચા કામ કરવાનું મન થાય તે તાકાત નથી, જેની !