________________
આ વર્ષ ૯ અબ ૪+૪૮ તા. ૨–૭–૭ :
: ૧૦૦૫ (અનુ. પેજ ૯૬ નું ચાલું) તે મા-બાપ મેહ-રાગના કારણે કહેતા કે–તું સુકમલ છે. તેના સુખના વન છે ૧ કરતા, સંયમન કઠીનતાની વાત કરે. પણ જે વિરાગી મક્કમ રહે તો રજા આપે અને ? { ઠાઠથી દીક્ષા અપાવે. હજારે આત્માએ દીક્ષા લેવા સાથે નીકળે એવા દૃષ્ટાંતો આવે છે.
તેઓ સંયમની કઠીનતા બધી વર્ણવે પણ સંયમ વિરુદ્ધ કાંઈ ન બેલે. જ્યારે આજના ૧ લોકો કેવા પાયા છે? સંયમ વિરુદ્ધ જ વાતો ફેલાવે. તમારે મન તો ધર્મ લહેરથી 4 કરવાની ચીજ છે ને? ત્યાગ, સંયમ, વિરાગ વગર ધર્મ થાય? થોડો પણ ધર્મ કરવા છે ત્યાગ જોઈએ, વિરાગ જોઈએ, સંયમ જોઈએ-તે જાણે છે ? આજે તમારામાં એ છે? { ધર્મ ત્યાગ, વિરાગ, સંયમ વગર ન થાય!
પ્ર : ભાવથી ન થાય?
ઉ૦ : ભાવ જ ત્યારે આવે ત્યારે વિરાગ આવે, ત્યાગની વૃત્તિ આવે, અને સંચમને સાચે ભાવ આવે તો આ બધું આવે. આપણે ત્યાં ભાવઘમ વાંઝિયો નથી. કાંઈને કાંઈ જીવનમાં છાપ મૂકીને જાય.
દીક્ષાની ભાવના પેઢા કરી દીક્ષા અપાવે તેવા કુટુંબે વર્તમાનમાં લગભગ છે નહિ. ણ વર્તમાનમાં ઘણું મહાપુરૂષોને કુટુંબ પ્રતિકૂળ મળ્યા છે, દીક્ષા માટે આનાકાની કરે તેથી 4 કુટુંબથી ભાગીને દીક્ષા લેવી પડી છે. ઘણું વખતથી આ સંસ્કાર ભૂંસાઈ ગયા છે. તે
સભા : ધર્મ તો ઘણે વધ્યો છે. ઉ૦ : હમણા હમણ ધર્મ વધ્યું પણ તે સંસ્કાર ભૂંસાઈ જ ગયા છે.
તમારા ઘરમાં પલટો લાવો તો સંતાનને સુસાધુ પાસે તત્વજ્ઞાન ભણાવવા 9 મેકલે. અને કહો કે, મન થાય તો ત્યાં જ રહેજે, ન થાય તે અહીં પાછા આવજે, છે ઘર તમારું જ છે. આજે તમારે મન ધર્માત્મા એટલે પૂજા, સામાયિક કરે છે. જેના છે બાપને પિતાના સંતાનને ધર્માત્મા બનાવવા તે તેવા બાપ કેટલા મળે? તે બાપ ! ધર્માત્મા બનાવવા શું શું કરે ?
આ મહાપુરૂષે માનસિક અભિગ્રહ બાળ વયે કર્યો હશે તે સમજીને જ ને? તેમને 1 ખબર છે કે મુશીબત આવશે. અભિગ્રહ પાળો હતો એટલે સંસારની પ્રવૃત્તિમાં રસ કે નથી લેવો એવી રીતે જીવવા માંડયા. બળ વધવા માંડયું ત્યારે છેક ઓગણત્રીશ (૨૯)મે વર્ષે દીક્ષા થઈ તે કાળમાં છોકરે ઉંમરે વધે અને લગ્ન ન કરે તે ચાલે? આજે પણ તમારો છોકરે. ઉંમર લાયક થાય તો તમને શું શું વિચાર આવે? તેમને તો ખબર હતી કે, મારા અભિગ્રહની બાબતમાં માતા-પિતા અનુકૂળ થાય તેમ નથી. તરત થયા હેત તો કુટુંબ ભાગશાળી જાણ રાજી થતિ પણ તેમ નથી બન્યું.
-
-
-
-
-
-