________________
વર્ષ ૯ અંક-૫-૬ તા. ૧૦-૯-૯€
તમને પાંચ પ્રકારના પ્રમાદના નામ યાદ ન રહે તે પણ આ એક પ્રકારના પ્રમાદ તા યાદ રહેશે ને ? ધમધમતી પ્રવૃતિ કરે તે અપ્રમાદી નહિ. દુકાને બેસીને, જે માગે તે આપ્યા કરે તે તેને અપ્રમાદી કહેવાય? જે આપવા ચેગ્ય હોય અને જે રીતે આપવા ચેાગ્ય હોય તે રીતે તે આપવા માટે ત ્પર હોય તે તેને અપ્રમાદી કહેવાય. વિવેક વગરના અપ્રમાદની કિંમત જેમ વ્યવહારમાં નથી તેમ ભગવાનના શાસનમાં પણ વિવેક હીન અપ્રમાદ ન હોય. અવિવેક પૂર્વક ૨૪ કલાક પ્રગતિ કરે છતાં પ્રમાદી. તમારા માટે ભાગ આપીને ધમધમતી પ્રતિ કરે તે તા મહાભયકર પ્રમાદ છે, અને આજે પ્રમાદ કરવા છતાં આવાએ અપ્રમાદી ગણાય છે- એ તે એથી ય ભય કર છે.
• G
આજ્ઞાના વિવેક વગર કામ કરવા છતાં જો તે અપ્રમાદ મનાતા હોય તા અથ અને કામના ઉપાસકોને પણુ અપ્રમત્ત માનવા પડશે. માટે ફ્રી યાદ કરી લે કે ચાવીસે કલાક આજ્ઞાને જ પ્રાણ ચાલવા જોઇએ. વીતરાગ પરમાત્માના શાસનને પામ્યા પછી, આજ્ઞાથી વિપરીત કાઈ પણ કામ કરવુ' તે પ્રમાદ આજ્ઞા વિરૂદ્ધ ૨૪ કલાક જાગતા હાય તેવાને શાસ્રકારાએ પ્રમાદી કહ્યા છે. આજ્ઞા મુજબ .જાગે તે અપ્રમાદી આજ્ઞાના વિવેક વગર ગમે તે અનુષ્ઠાનેા કરાય પછી તે પૂજ હોય, સામાયિક હોય; પ્રતિક્રમણ હોય કે આગળ વધીને સાધુપણુ' હાય- તે બધાં પ્રમાદના ઘરના જ છે. આવી પ્રતિની અનુમ ઇનાથી દૂર રહેવુ છે. દુષ્ટ પ્રકૃતિની અનુમોદના કરવાથી; દુષ્ટ પ્રવૃતિ કી જીવનમાંથી નહિ જાય. દુષ્ટ પ્રવૃતિને ટાળવા માટે સૌથી પહેલાં મેઢા પર તાળું મારવાની જરૂર છે અને પછી કલ્યાને સુધારવાની
અથ અને કામના ઉપાસકે કાયમ માટે ભગવાનની આજ્ઞા પર પગ મૂકીને જ જીવતા હાય છે. તેવાએ પૂજા કરે તે ય શું ભઠ્ઠીવાર આવે ? પૂજા સવારે કરે, પાછા તેને ય ઉપાદેય માને અને કહે, “સાહેબ ! પૂજા કર્યા વગર તે મને ચેન ન પડે !” ખરેખર તે આવાની જ પૂજા કરવાના વખત આવ્યે છે મને તે વિચાર આવે છે કે કાલથી આ દેરાસરના બારણે એ ભયા બેસાડીએ. સવારના જે પૂજાના કપડાંમાં આવે તે બધાને પકડી પકડીને બહાર કાઢે. સવારે સામાયિકના કપડાંવાળાને જ આવવા દેવાના ! પૂજાની વાત નીકળી છે એટલે સાથે દ્રવ્યની પણ વાત યાદ કરી લઇએ.
પૂજા માટે કેસર ન મળે તેા કકુથી પૂજા કરવાની છૂટ અપાય કે પૂજા કર્યાં વગર રહેવાનું? અને છતાં કાઈ કકુથી પૂજા કરવા આવે તે તેને કરવા દો કે બહાર કાઢા? કડકુથી પૂજા કરનારને બહાર કાઢનાર, પાતે પારકાના કેસરે પૂજા કરે તે નભાવાય ? સ્વદ્રવ્યથી પૂજા કરવાનું' કહેનાર સૌથી પહેલા આ આચાયર ભગવન્ત હતા. બીજા બધા તા તે વખતે પુજાના ખાતા ખેાલવાની અને ફંડ ફાળા કરવાની વાતા કરતા હતા