________________
કચ્છ-વાગડ દેશધારક છે પૂ. શ્રી જિતવિજયજી દાદાના ગુણાનુવાદ ક
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.
૨૦૩૦, આષાઢ વદિ ક્રિ. ૬, ગુરૂવાર. તા. ૧૧-૭–૧૯૭૪, શ્રીપાલનગર, મુંબઈ
[ શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ કાંઇપણ લખાયું { તો વિવિધ ક્ષમાપના.
–અવ૦] છે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવનું શાસન તે આરાધક આત્માઓથી હંમેશા 1 શેભે છે, ચાલે છે અને એને પ્રભાવ જગતમાં દેખાય છે. આ શાસન આરાધકેથી છે જીવંત રહ્યું છે, રક્ષિતોથી સુરક્ષિત રહ્યું છે અને પ્રભાવકેથી પ્રભાવિત રહ્યું છે. આવું મુ પરમ તારક શાસન જેને ગમી જાય, રૂચિ જાય, સુંદર લાગી જાય અને શક્તિ મુજબ
તેની આરાધના કરવા લાગે તો તેવા આત્માઓને આ લેાક સુધરે છે, પરલોક સુંદર બને છે અને પરમપાની નજીક પહોંચે છે. પણ બધા જ આત્માઓને આ શાસન જચવું કઠીન છે. તે જ જીવોને જચે કે જેને સમજાય કે “આ સંસાર કઈ રીતે રહેવા જે નથી અને મેક્ષ જ મેળવવા જેવો છે.” તેવા જીવોને થાય કે આના જે-આ શાસનની આજ્ઞા મુજબની આરાધના જે-સંસાર સાગર તરવાનો અને મોક્ષે પહોંચવાનો બીજો અદ્દભૂત ઉપાય નથી.
જે મહાપુરૂષની વાત કરવી છે તેમને ઉપકાર વાગડ ક્ષેત્રમાં ઘણું છે. ત્યાં ધર્મના સાચાં બીજ રોપનાર આ મહાપુરુષ છે. બાર વર્ષની વયે આંખ જાય તેવી સ્થિતિ થઇ? અને ઉપાયો કરવા છતાંય ન મટે. ત્યારે આ દુઃખાવો મટી જાય તો સંયમ લઉ તે છે વિચાર કેને આવે? પહેલે ગુણઠાણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે પણ ક્યારે? જે છે કાંઈ પણ ધર્મક્રિયા કરે તે નિઃસ્વાર્થભાવે થાય ત્યારે. ધર્મના પ્રતાપે ભૌતિક સ્વાર્થ સાધવાની ઈગ્યા ન હોય ત્યારે. જેમને બાર વર્ષની ઉંમરે આંખનો રોગ મટે તો સંયમ લેવાનો ભાવ જ તેનું કારણ કુટુંબના સંસ્કાર પણ છે. અને ભૂતકાળની આરાધના પણ છે.
આજે કુટુંબમાં જ સંસ્કાર જોઈએ તે લગભગ નાશ પામ્યા છેઆજે જેનકુળ છે. અને જૈનજાતિમાં ભગવાનના શાસનના સંસ્કાર જેવા નથી મલતા. આવા જીવને પીડા થાય અને પીડા શમે તે સંયમમા જાઉ આ ભાવ જન્મે તેમાં કુળના સંસ્કાર છે. સાથે ભૂતકાળની આરાધના પણ માનવી પડે. પુણ્યાનુબંધી પુણ્ય એટલે , જે ધર્મક્રિયા