________________
પરમાર
-
૫ બોધકથા :– છે તે લાભ કયાંથી થાય?
–પૂ. સા. શ્રી અનંતગુણ શ્રીજી મ. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે એક ગામમાં એક આગેવાન રહેતા હતા. તેમને સત્સંગ કરવાનો ઘણે શેખ 1 ઇ હતે. તે આવે નહિ ત્યાં સુધી સાધુ મહારાજનું વ્યાખ્યાન પણ શરૂ થઈ શકે નહિ !
તેવા તે શ્રોતા હતા. એકવાર સમયસર તેઓ આવી શકયા નહિ. તેથી લોકે સાધુ છે છેમહારાજને કહે કે, હજી રાહ જુઓ. ખરેખર જેટલી શ્રીમતની લોક ઉપર અસર છે છે પડે તેટલી જે સાધુ ભગવંતની પડે તે કામ થઈ જાય. પણ સાધુ મહારાજ કહે તેમ ? જ ન ચાલે. તેમણે તો વ્યાખ્યાનને પ્રારંભ કર્યો. તે તે દ્વિવસે ભાગ્યશાળીના દર્શન જ છે તે દુર્લભ બન્યા. બીજે દિવસે પાછા નિયમિત રીતે હાજરી આપી. તે સાધુ મહારાજે ! | સ્વાભાવિક સાહજિકતાથી પૂછયું કેકાલે કેમ નહતા આવ્યા તે તેઓ કહે કે મારે : છે દશ વર્ષને છોકરો મારી સાથે આવવા તૈયાર થયો. તેને સમજાવવામાં સમય ગયો. છે તે સાધુ મહારાજ કહે કે-લાવવો હતે ને? ત્યારે તે ભાગ્યશાળી કહે કે-“સાહેબ ! ! છે અમારી બુદ્ધિ નો પાકટ થઈ ગઈ છે. અમે તમારી કઈ વાતમાં આવીએ તેમ નથી ! છે તેવી પાકી બુદ્ધિના છીએ. જ્યારે તે કાચી બુદ્ધિને બાળક આપની વાતમાં ઝટ આવી જાય !”
આવા શ્રોતા હોય તે લાભ થાય ખરે? માત્ર તે ગર્વ લઈ શકે કે એક પણ 4 વક્તાને સાંભળ્યા વિના રહેતું નથી. પણ હૈયામાં જે સમજ પેઢા થવી જોઈએ, અમલ | કરવાનું મન થવું જોઈએ તે કદી ન થાય. માટે શ્રી જિનવાણ શ્રવણ હયાને સુધારવા અને જીવનમાં અમલ કરવા કરવાનું છે. આ ગુણ સૌ પામે તે જ મંગલ કામના
શાસન સમાચાર–રૂનીતીર્થઅત્રે શ્રી ગોડીજી પાર્શ્વના સ્વામી પ્રાસાદે પૂ. આ. શ્રી ક૯૫જય સૂ. મ. સા.ની શુભનિશ્રામાં પૂ.આ.શ્રી વિનયચંદ્ર સૂ.મ.સા.ના સમાધિ - પુર્ણ સ્વર્ગારોહણ નિમિતે તથા મૂળનાયક શ્રી ગેડી પાર્શ્વનાથ ભગવાન પરિકરની છે. પ્રતિષ્ઠા નિમિતે હૈ. વ૮ ૧૪ થી જેઠ સુદ્ધ–૩ સુધીને શ્રી નમિઉણ પુજન અત્ય’ અભિપેક બૃહદ નંદાવૃત પુજન જલયાત્રાને વરઘોડો શ્રી બૃહ અષ્ટોત્તરી સ્નાત્ર યુક્ત જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ. પાંચ દિવસ સંઘજમણ થયેલ વિધિ વિધાન છે જામનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલા. જેઠ સુઢ-૧ના થરા મહોત્સવ નિમિતે પધારેલ. બાઢ પુ.શ્રીએ અષાઢ સુદ્ર-૨ રવિવારના ખીમાણુ મુકામે ચાતુર્માસ પ્રવેશ કરેલ.
-
-
-
-
-
-
-
-
-
-
-