________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) { પટમા સીટીમાં પૂજ્યયાદની પાવન પધરામણી પટના સિટીમાં પૂ. આ. ભગવંત પ્રભાકર સૂ. મ. પધાર્યા અને કેને ખૂબ લાભનું કારણ બનેલ છે.
રજુબીભજી અને સુઢશન શ્રેષ્ઠિ મહર્ષિની દેરી છે. આ દેરી તાંબરની માલિકીની છે છે છતાં શ્રેષ્ઠિ સુઢશન દેરી ઉપર દિગંબરે પિતાનું બોર્ડ ચઢાવેલ, તેમનું બોર્ડ છે. ઉતારી દીધું. કિગંબરેએ આ પવિરા બોર્ડ ઉપર કાળા કલર કર્યો અને જલસ સાથે છે પૂ.પાઠની નિશ્રામાં ભાઈ બેને અહીંથી ચાર કિલો મિટર દૂર રજુબીભજી સુઢશનની છે દેરી ઉપર ગયેલ ત્યાં પૂજા વ્યાખ્યાન કરતા પૂ.શ્રીએ સુદર્શન દેરીને પ્રાચીન કોપી છે ઉપર અતિ સુંદર ઇતિહાસ કહ્યો હતે. ઢિગંબરો તે મારું મારા બાપનું, તારામાં મારે છે ભાગ. મહત્વ પૂ.શ્રી ૦ કલાક ઉપર એક ઘાયું વ્યાખ્યાન કરેલ. સહુનું સાધર્મિક વાત્સલ્ય થયેલ.
- પટના સિટીમાં ઘણું ખેઠની વાત છે સુપના અષ્ટપ્રકારી પૂજાના ચડાવા તેમજ 8 ભંડારના પૈસા આઠ આની સર્વે સાધારણમાં જાય છે. પૂ.શ્રીના ઉપદેશથી ને હવે એ બધું બંધ થયેલ છે. ઘટ ખૂબ મધ્યમ છે. અહીંથી સાધારણના પાંચ હજાર થાય ! તેમ છે. બાકી બહારથી સર્વે સાધારણની ટીપ કરીને આ ઢોષમાંથી નિકળી જવા છે પુશ્રી પ્રેરણા કરી રહ્યા છે.
અહીં આઠ દિવસનું જ્ઞાન સત્ર થયેલ દેરાસરની શુદ્ધિ માટે શ્રેષ્ઠિ સુઝશન છે મનોરમા મહિલા મંડળ તેમજ યુવક મંડળ બનાવેલ છે અને પાઠશાળાની ગોઠવણ થયેલ છે કે ખૂબ અજ્ઞાન છે પૂજ્યશ્રીએ જણાવ્યું છે કે–દેરાસર બનાવવા કરતાં જે સંઘ છે દેવદ્રવ્યમાં ડેબેલે છે તેને કાઢવામાં વધુ લાભ છે. - અહીં ૩ ધર્મ સ્થાનકે સાચવવા માટે સર્વે સાધારણ જોઇએ પુતેએ લાભ ? લેવા જેવો છે.
અહીં ખૂબ ઐતિહાસિક ભૂમિ છે તત્વાર્થ ચૂકના રચયીતા ઉમાસ્વાતિ મ. તથા ૪ ઉથી નવન આચાર્ય ચંદ્રગુપ્ત અશોક રજુબીભજી સુદર્શન શેઠ આદિની મંડીત આ 5 ભૂમિ છે. આ મિમાં પૂજ્યશ્રીએ સૂરિ મંત્રની એક પીઠીકાની આરાધના કરેલી છે. તે
- સાભાર સ્વીકાર-ચિંતનને ચંદર-લે. પૂ. આ. શ્રી વિ. વીસેન સૂ. મ. છે પ્રાપ્તિસ્થાન-લબ્ધિભુવન જૈન સાહિત્ય સદન, રાજેશ એન. શાહ બજારમાં છાણ (ગુજ.) { પાંદડાના આકારના પેજમાં વિવિધ ચિંતને આકર્ષક આર્ટ કાર્ડમાં લેમીનેશન સાથે છે. તે મૂલ્ય રૂા. ૩૪–૦૦ પૂ. સાધુ-સાધ્વીજી તથા જ્ઞાન ભંડારેને ભેટ છે.