________________
૯૮૦ :
: શ્રી જૈન શાસન અઠવાડિ] છે
ખુબ રંગ જામ્યો. ત્યારબાદ પૂ. આ. શ્રી વિદ્યાનંદ સૂ.મ.સા.નું પ્રવચન થયું... છેલ્લે વર્તમાનમાં ચાલી રહેલ ઘોર હિંસા અંગે અતુલભાઇ (સી.એ) એ વાત કરી સભાને સ્તબ્ધ બનાવી નાંખેલ. છેલ્લે પૂજ્યશ્રીનાં રોમેરોમ માં વસી ગયેલી જીવદયાની ટીપની વાત મૂકાતા જ લાખ રૂપિયાનું ફંડ થયુ. પણ સાવરકુંડલા માટે ઐતિહાસિક ગણી શકાય તે સુવર્ણની ચેને બંગડીઓ, વીંટીઓ આદિની વર્ષા થઈ. અને ૬૧ રૂપિયાનું સંઘપૂજન થયેલ. શ્રેયાંસ જિન ભક્તિ મંડળ-મલાડ તથા મુકેશ નાયકે પ્રભુભકિતમાં ! રમઝટ મચાવેલ તે નવીનભાઈ (જામનગરવાળા) એ સુંદર વિધિ વિધિાન કરાવેલ... એકંદરે સાવરકુંડલા માટે સંભારણું તુય બની ગયેલ આ ઉત્સવમાં શેઠ શ્રી છોટાલાલ મણિલાલ પરિવારે તન મન ધનથી લાભ લઈ જે ઉદારતાના દર્શન કરાવ્યું. તે ખરેખર છે અનમેદનીય બની જવા પામેલ. ગુરૂપૂજનને ચઢાવે બે લાખ સત્યાંશી હજાર... ? ઉપકરણ વહરાવવાની બેલી પંચોતેર હજાર બસે સત્યાંશી... જીવદયામાં સાડા ચાર છે. છે લાખથી અધિક રેડ... તથા સેના–હીરાનાં દાગીના.
શ્રી પ્રકાર તીથ માર્ગ દર્શક પૂજય આચાર્યશ્રીની
-- દક્ષિણ મહારાષ્ટ્રમાં પધરામણી -- પૂ. કર્ણાટક કેસરી આ. ભદ્રંકર સૂ.મ.ના પટ્ટધર પૂ. ઋાર તીર્થ મા ઠર્શક પૂ. ૧ છે આ. શ્રી પુણ્યાનંદ સૂ.મ.પૂ. પ્રવચનકાર પં. મહાસેન વિ. ગણિવર આદિ ઠા ૭ પૂના શાશ્વતી એાળી આરાધના કરાવી. કેરેગાંવ રહિમતપુર થઈ સસ્વાગત સહ વીટા પધાર્યા છે શા. કાંતિલાલ રાજારામ પરિવાર તરફથી શ્રી અહમ્મહાપૂજન ૩ દિન ઠાડથી થયું ત્યાથી કવલાપુરતીર્થ યાત્રા કરી સ્વાગતસહ સાંગલીનગરે પધાર્યા મહાવીર સ્વામી કેવલ 5 કલ્યાણકની સમૂહ આરાધના થઈ પ્રવચનમાં સંઘ પુ. આદિ થયા ત્યાંથી કુંભેજ તીર્થની યાત્રાથે સામૈયા સાથે પધાર્યા ત્યાંથી વડગાંવ થઈ કેહાપુર ભક્તિનગર પ્રભાબેન કીતિલાલ શા. ના ૫૦૦ આય. એકાંતરાના પારણા નિમિત્તે પૂજ્યશ્રીનું સામૈયું - પ્રવચન | પગલા. સંઘ પૂ. સિદ્ધચક્રમહાપૂજન આદિ ઠાઠથી થયેલ.
૯ દિન ભક્તિનગરમાં સ્થિરતા કરેલ બાદ મહાવીરનગર સંઘની વિનંતિથી છે સામૈયા સહ પધારેલ, રોજ પ્રવચનમાં સંઘ પૂતથા જે. સુ. રના પૂ ધર્મઢિવાકર આ.
શ્રી ભુવનતિલકસૂરિ મ.સા.ની ૨૫ મી પુણ્યતિથિ ઉજવણીરૂપે ગુણાનુવાઢ તથા ૩૫ રૂ.નું સંઘ પૂ. બપોરે ઉવસગ્ગહરં મહાપૂજન નારીયલની પ્રભા. આદિ ઠાઠથી બીજે દિન ઋાર૨ મલજી આદિના ગૃહાંગણે પગલા ચતુર્વિધ સંઘના કરેલ, ૫ રૂ. સંઘ પૂથયેલ, દિન૧ { સ્થિરતા બાદ ગુજરી સંઘમાં સામૈયા સહ પધારેલ, સંઘ પુ. થયેલ બાત પુજ્યશ્રીની /