________________
ગણિત સમાચાર
સાવરકુંડલામાં અનેરી શાસન
પ્રભાવના છે
ઐતિહાસિક ૧૦૦+૧૦૦+ ૮૭ મી એળીની મંગલમય પૂર્ણાહુતિ
66
તપસ્વી સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજ્ય રાજતિલક સૂરીશ્વરજી મ. સા.' ની ઉપલબ્ધ ઇતિહાસ અનુસાર અોડ ગણી શકાય તેવી વમાન તપ ની ૧૦૦+૧૦+૮૭ મી એળી (૧૩૯૨૮ આખિલ+૨૮૭ ઉપવાસ) જેઠ સુદ ૧૦ રિવવારે પૂર્ણ થવા પામી તેઓશ્રી તથા પૂ. આ શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં આ ઉત્સવ ઉજવાયેા.
જે શુદ્ઘ ૩:- રવિવારથી- જેઠ સુઇ ૧૦ રવિવાર સુધી પ્રારંભાયેલા આ દીવસના ઉત્સવમાં પૂજાએ અઢાર અભિષેકા, તથા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી બ્રહદ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર, જિનેન્દ્ર ભક્તિ અર્થે ખુબ સુંદર રીતે ભણાવવામાં આવેલ...
જેઠ સુદ ૬ઃ- ધનાથ જિનાલયની ધ્વજા રાહણ ના દીવસ યાગાર દીવસ હતા પ્રભુજીને કા રૂપ બાલી ખેાલીને ધ્વજા ચડાવવાના લાભ શેઠ છેટાલાલ મણીલાલ પરીવારે લીધેલ તે દીવસે ૩૫ રૂપિયાનું સંઘપૂજન તથા મેક ની પ્રભાવના થયેલ. જેઠ સુદ ૭:– શાંતિનાથ જિનાલયની ધ્વજાના દીવસ પણ ખુબ રંગે ચંગ ઉંજ વવામાં આવેલ.
જેઠ સુદ ૮ –: ૫'જામ દેશેાદ્ધારક શ્રી આત્મારામજી મહારાજની ૧૦૧ મી સ્વત્ ગૃહણ તિથિ નિમિતે સુંદર ગુણાનુવાઢ થયેલ...
જેઠ સુ૪ ૯ઃ – પૂજ્યશ્રીની એળીાં અંતિમદિને આયાંખિલની વાત મુકાતા સવમાં ૨૬૦ જેટલા આયખિલ થયા દરેકને ૮૭ રૂપિયાની પ્રભાવના આપી બહુમાન કરવામાં આવેલ
જેઠ સુદ ૧૦ :-- તપેામૂર્તિ પૂજયશ્રીએ મંગલાચરણ ફરમાવ્યા બાઇ પ્રારભમાંજ ૧૦ મિનિટ સભાને તંપ સય’મ અંગે ઉોધન કરતા અનેક પુન્યાત્માએ એ વધ માન તપનાં પાયા આદિના નિયમા ગ્રહણ કરેલ ત્યારબાદ ગુરૂગુણગીત,. પૂ. આ. ભ. શ્રી રાજશેખર સૂ. મ. સા. નુ પ્રવચન, ગુરૂપૂજનની ખેાલી તથા ઉપકરણની ખેલી ખેાલાતા