________________
3
વર્ષ ૯ અક ૪૫-૪૬ તા. ૧૫-૭-૭ :
:: ૯૭૭.
– ક થા ન ક – - આપણા જૈન શાસનમાં સામાયિક, પૌષધ, ધન, શીયળ, તપ, ભાવ આદિનો ( મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવ્યો છે. શાસ્ત્રકારોએ ચાર અક્ષરના શબ્દનું વર્ણન * કાંઈક વિષ અને વિગતવાર કર્યું છે. ધાગ્નિમાં ભડકે બળતી માનવ જાતને સમતા રસમાં ડૂબકી મારવા માટેનું આ ચાર અક્ષરનું ધામ છે. સમસ્ત માનવ જીવનમાં એની મહાનતા અપરંપાર છે. સામાયિકનું વર્ણન જેટલું કરીએ તેટલું ઓછું છું.
સામાયિક એટલે બે ઘડી સમતાભાવનો લાભ કરાવનારી ક્રિયા! સામાયિક એટલે બે ઘડીનું ચારિત્ર. પૂર્વમાં મહાન પૂણેય જ ચારિક ધર્મ અંગીકાર કરી શકાય છે ! પરંતુ સામાયિક ધર્મ માટે મહાન પુણ્યોદયની જરૂર નથી. થોડાક પુરૂષાર્થ જ બસ છે. ઇ. સામાયિકની સાધના કરવી તે તે આપણા હાથમાં છે. ચોવીસ કલાકમાં ૪૮ મિનિટ છે પણ આપણે ન કાઢી શકીએ ? ફાજલ વાત કરવામાં, ચોપાનીયાં વાંચવામાં, ટી. વી. 4 જોવામાં, અરે! કોઈની નિંદા કુથલી કરવામાં આપણે સમય જતાં નથી કે મર્યાદા પણ છે બાંધતા નથી. આ બધું કરવાથી શું પાપો બંધાતા નથી? ( સ માયિકના સમય દરમ્યાન દુનિયાના બધા આરંભ-સમારંભના પાપથી આપણે ?
બચી જઈએ છીએ. ધમ ધ્યાન સીવાયની અન્ય વાતને તિલાંજલી અપાય છે. કુવ્યાપારને આ ચરતાં નથી ને કરતાં પણ નથી. સાવધ્ય પાપોને જલાંજલી અપાય છે આવું ૪૮ મિનિટનું સામાયિક સી કેાઈ કરી શકે છે. ફક્ત ૪૮ મિનિટ સામાયિકમાં રહેવાથી (ભાવથી) કેટકેટલે લાભ થાય છે? એનાથી પચીશ પલ્યોપમ અધિક ૯૨ કરોડ ૫૯ છે લાખ ૨૫ હજાર ને ૯૦૦ વર્ષનું દેવતાનું આયુષ્ય બંધાય છે.
એ માણસ સોનાની એક ખાંડી એટલે પ૬ મણ (૫૬૪૨૦ કિલ=૧૧૨૦ કિલો) સોનું દાન કરે, અને બીજે માણસ રોજ એક સામાયિક શુદ્ધ ભાવથી કરે, તે ય દાન [ આપનાર સામાયિકના ફળને આંબી શકતા નથી.
આવી ધાર્મિક ક્રિયા કરવા માટે પણ મહાન પુણ્યોદય જોઈએ. જે પુત્રય હોય તો જ કરવાનું મન થાય, ગમે અને આચરણમાં મૂકાય. દેવલોકના સુખમાં રચ્યા5 પચ્યા રહેનારા દેવતાઓ પણ સામાયિકની સામગ્રીઓ મેળવવા ઝંખે છે. કેઈવાર એવા ! ઉદ્દગારો કહે છે કે “સામાયિક ઉઢયમાં આવે તે મારું દેવપણું સફળ થઈ જાય.”
આમ વિચારવાનું કારણ શું ? દેવલના દેવતાઓને પચ્ચકખાણ હોતા નથી ૪ ત્યાગ નથી ને વિરતિ નથી. ખુઢ બત્રીસ લાખ વિમાન, ચેરાશી હજાર સામાનિક દે, પ્રધાન જેવા તેરીસ રાયઅિંશક, ચાર લોપાલ, આઠ અમહિષી, ગણ પર્ષ, સાત 4