SearchBrowseAboutContactDonate
Page Preview
Page 960
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભીડી મૂઠી લઈ જનમીયો, મરતાં ખાલી છે હાથ; ચેતન જેને તું જગમાં, નહિ કેઈ આવે સાથ. -ઇસીતા ન - હાસ્યહોજ – સેકટર-કાલ તે તમારી તબિયત ઘડા જેવી હતી ને આજે શું એકાએક થઈ છે ગયું? દઈ–કાંઈ નહિ પરંતુ આજે તમારૂં બીલ છે આવ્યું તે જોઈને તબીયત બગડી ગઈ. - આજનો વિચાર –' અહ રે અહં; તું જાને મરી, પછી મારામાં બાકી રહે તે હરી. કહેવતને રસથાળ કાગડાને લક્ષમાં રાખીને ઘણી કહેવત પ્રચલીત થઈ છે. જ કાગડે દહીંથરું લઈ ગયો. કાગડાની કેટે ૨ન. છે મન મેલા, તન ઉજળા. બગલા કપટી અંગ, તાકે તે કૌઆ ભલા; તન મન એક હી રંગ. છે કાગનું ઉડવું અને તાડનું પડવું, 8 ક કાંગા કુતા કુમાણસા, તીન્યું એક નીકાસ . જ્યાં જ્યાં સેયાં નીસર, છે . ત્યાં ત્યાં કરે બિનામ. છે કે કાગ–કૂતરો અને દુર્જન 4 - ત્રણે એક સરખા જ સ્વભાવના છે. જે માર્ગથી તેઓ નીકળે છે તેને વિનાશ જ કરે છે, -અતુલ બી. પટેલ-વડોદરા બાલ-ગઝલ 1 ભેટ કે લેભ મેં, ભગવાન નહીં છલતા, છે પ્રેમ કી નગરી મેં, અભિમાન નહીં ચલતા, ૨૫ કે ચમક કા. ઇતના ગમાન સા. | દુપહર કા સૂરજ, ક્યા શામક નહીં ઢલતા? - રયા નીસ -પિન્ટ, બુલબુલ સંઘવી પત્ની-સાંભળે છે? મુંબઈમાં મગજના તાવની બીમારી ફાટી નીકળી છે. તે આજે જ અમઢાવાદની ટિકીટ લઇ ! આવો. આપણે જતા રહીએ. ' પતિ-તું નાહકની ચિંતા ન કર. આ છે બીમારી એમને જ લાગુ પડે છે જેમની પાસે મગજ હોય. –મેઘા ટપકું મૂકતાં વિચાર કરો ભાગ–હિસ્સો ભાંગ-પીણું * મ–ગર્વ મંદ-ધીમું કટક-લશ્કર કંટક-કાંટે ખત-કાગળ ખંત-કાળજી જગ-જગત જંગ-ચુધ કુત્તા-કુતરાએ કુંતા-પાંડવોને. માતા -ચિત્રા અનંતરાય દેશી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy