________________
оо .
વર્ષ ૯ અ ક ૪૫-૪૬ તા. ૧૫–૭–૯૭ :
પતિથિની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રજ્ઞા મુજબની છે અને તેમ માનવાથી જરાપણ | વિરાધના થતી નથી તે પ્રમાણે નહિ માનનારા અને પવતિથિઓની ક્ષયવૃદ્ધિ
એ બીજી તિથિઓની ય–વૃદ્ધિ કરનારા તે તે બીજી તિથિઓને પણ વિરાધે છે. જેમકે, બાદરવા સુદિ ૫ ની ક્ષય–વૃદ્ધિએ, ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનારા ત્રીજને અને ચોથને વિરાધે છે અને પૂનમની ક્ષય-વધિમા તેરશની ક્ષય-વદ્ધિ
કરવાથી તેરસની અને ચૌદશની વિરાધના કરે છે. જે તે તે ક્ષય-વૃદ્ધિ કાય ન મ રાખે તે પાંચમની ક્ષય-વૃધિ એ ત્રીજી અને ચોથની આરાધના સાચી
થાય છે અને પૂનમની ક્ષય-વૃદ્ધિ એ તેરસ અને ચૌદશ પણ સચવાય છે અને ૪ છે તે રીતે બધી તિથિએ પણ સચવાય પર્વ તિથિની ક્ષય–વૃદ્ધિ આવે અને તે મુજબ છે 1 કરે તે કઈ વિરાધના થવાનો સંભવ નથી.
પ્ર : આપે પણ ૨૦૨૦ ને પટ્ટક સ્વીકાર્યો છે ને? - ઉ૦ : તેમાં વાંચ્યું છે? “આ આચરણ ખાટી છે, આ૫વાહિક આચરણું છે. છે છે બધા સુધરે, સાચા માર્ગે આવે માટે કરીએ છીએ.” આવા ભાવનું લખ્યું છે ને?
તેમાં જે લખેલું છે તે પણ ન સમજાય તેવું છે?
તમને ખબર નહિ હોય પણ આ તિથિ સમાધાનની વાત પહેલાં મારી પાસે આવી ત્યારે મે કહેલ કે-“આખો શ્રી સંઘ ઔદયિક ભાદરવા સુદ–ચોથની આરાધવા કરે તે, અપવા ખાતર હું પણ ભાદરવા સુદ્ર–પાંચમની ક્ષય–વૃદ્ધિએ ભાદરવા સુદ્ધ છઠની ક્ષય–વૃદ્ધિ કરીશ. જેમ ભાદરવા સુદ પાંચમની ક્ષય-વૃધિએ, ભાદરવા સુદ છઠની ક્ષય–વૃદ્ધિ કરીશું તેમ તમારે પણ પુનમ-અમાસની ક્ષય–વૃદ્ધિએ, એકમની ક્ષય-વૃદ્ધિ કરવી. ત્યારે સમાધાનની વાત લઈ આવેલા કહે કે–આ તે બને તેમ નથી. જે તમારાથી છે આ ન બને તે અમે ખોટું શી રીતના સ્વીકારીએ? તમે બધા આ માને તે માર્ગ 8 નીકળી શકે. અમે પણ પર્વની ક્ષય–વૃદિધને બદલે અપર્વની ક્ષય–વૃદ્ધિ કરીશું પણ નીચે ખૂલાસે કરીશું. આપવાદિઠ આચરણ પ્રમાણે આ કરીએ છીએ તેવા ભાવનું લખાણ લખીશું. તે આ વાત પણ કબૂલ ન કરી અને આ બધું તેફાન ઊભું કર્યું
હકીક્તમાં તે બધાને હું જ ખટો હતો માટે મને બધાથી દૂર કરો હતો, એટલે ? 1 પાડો હતે. પણ ધાર્યા ફાવ્યા નહિ.
પ્ર : સાપે આટલે સુધારો કરવા કહ્યું તો થોડું વધારે મૂકી દો.
ઉ૦ : લે મારે એ લઈ લેવા આવશે તે આપી દઉં? આવા નાલાયક સાથે વાત પણ ન થાય, પ્રામાણિક માણસો સાથે વાત થાય, .
-
-
-
-