________________
૯૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર : શાસ્ત્રના જ આગ્રહ શા માટે?
૯૦ : તરવા અને તારવા માટે. શાસ્ત્રની વાતના આગ્રહ ન રાખે અને પેાતાની વાતના આગ્રહ રાખે તે ડૂબે અને ડુખાડે. શાહુકાર કાણુ કહેવાય ?' ચાપડા માને તે કે બીજો? શાસ્ત્રથી જ માગ ચાલે માટે શાસ્ત્રના જ આગ્રહ ચાલે. શાસ્ત્ર ન હેાય તા માર્ગ ચાલે નહિ.
મા, તે સદ્ય લખી ગયા
ભગવાનની તારક આજ્ઞા શાસ્ત્રમાં લખેલી છે. શાસ્ત્રની આજ્ઞા ન નથી પણ હાડકાના ઢગલા છે આવુ. ખુદ પૂ. શ્રી હરિભદ્ર સૂ. છે. આપણે તેમનાથી વધુ ડાહ્યા છીએ ?
મહારાજા
શાસ્ત્ર તા કહ્યું કે, પાંચઞા આચાર્યાં ભેગા થાય અને તેમાં ૪૯૯ આચાર્ય શાસ્ત્રાજ્ઞા બાહ્ય વાત કરે અને એક જ આચાય શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ વાત કરે તે, તે એક જે કહે તે જ વાત સાચી મનાય. તમે બધા શું માનેા છે? બહુમતિ પ્રધાન ? સર્વાનુ મતિ પ્રધાન? કે શાસ્ત્રમતિ પ્રધાન ?
પ્ર૦ : તા ૪૯ આચાય માં જ્ઞાન ન હેાય ?
ઉ૦ : જ્ઞાન હૈાય પણ માન-પાનાક્રિમાં ભાન ભૂલા બની જાય તેથી તે જ્ઞાન નકામું થઇ જાય. ભાનભૂલા બનેલા, ભણેલા પણ બેવકૂફ ખની શકે ને ? વાત વાતમાં શાસ્ત્ર, શાસ્ત્ર શું કરેા છે ? ખધામાં શાસ્ત્ર જ જોવાનુ... ?”—આવું કહે તે ભાનભૂલેલે કહેવાય કે ભાનમાં કહેવાય ?
માટે સમજો કે, હવે પાંચમની સંવત્સરી કરાય નહિ. તિથિમાં સમજવુ' હાય તા ઉઘાડુ દિવા જેવું સત્ય છે.
પ્ર : પૂ. આ. શ્રી પ્રેમ સ. મ. કહેતા હતા કે–રામ વિ.નાં વ્યાખ્યાનમાં ભૂલ ન નીકળે–તા કેટલાકે કેમ કાઢી ?
ઉ॰ : કાઢનારાને પૂછે. મને શી ખખર ?
બાકી પૂ. ગુરૂ માને હું જેટલા ઓળખુ છું તેટલા ખીજા નથી એળખતા. તેમની સેવામાં હું અખંડ ખાવીશ (૨૨) વર્ષ રહ્યો છું મીજા તેા બહારનુ જાણીને બોલે પણ હુ તા એમને નજીકથી ઓળખું છું. પણ એ જુદી વાત થઈ. હવે તમે બધા આડું અવળુ કર્યા વિના એ વાત બરાબર સમજી લે કે- જે તિથિ આપણે કરીએ છીએ તે પરપરાથી અને શાસ્ત્રથી પણ સાચી છે. શ્રી કસ્તુરભાઇ- પણ લવાદી ચર્ચામાં જે નિય લાવ્યા છે તે સાચા છે તેમ તેઓએ ખુદે જાહેર કર્યુ છે.