________________
долоо ૯૪૪ :
. : શ્રી જૈન શાસન (અઠવાડીક).
પૂર્ણાહુતિની અનુમોદનાર્થે બહારગામથી પધારેલ પુણ્યાત્માઓની ત્રણે ટાઈમ સાધર્મિક ભક્તિ, પ્રભુભક્તિ, ઉભય જિનાલમાં ભવ્ય અંગરચનાની સાથે સાથે જીવદયાની પણ સારી ટપ થવા પામેલ. દમણ નિવાસી શા કેશરીચંદભાઈએ ગુરૂપુજનને ચઢાઇ લઈ ! ગુરૂપુજનને લાભ લીધેલ. સંઘવી પરિવારે સ્વદ્રવ્યથી બનાવરાવેલ રત્નજડિત નીકાથી શેભતે સુવર્ણના ગીલેટવાળે ભવ્ય મુગટ તથા ટાટાના આખા અંગનું સંપૂર્ણ ચાંદીનું
નવું દેખું મહા સુદ ૧૫ દાઢાને ચઢાવવામાં આવેલ. શત્રુંજય જેવું તારકતીર્થ, ૧ પૂ.શ્રીને વિક્રમ સર્જક તપ, તથા ૧૮,૧૮ પૂ. આ. ભગવંતોની ઉપસ્થિતિ સમા ત્રિવેણી
સંગમ લાભ લેનાર પરિવાર આનંદિત બની ગયેલ. ' પૂ. આચાર્યદેવ વિજ્ય વરિષેણ સૂ મ. સાથે વિહારમાં અકસ્માતમાં માર્યા ગયેલા { મેરબીના રામજીભાઈ દલવાડીને સહાય રૂપે રૂા. ૭૫ હજારનું વ્યાજ અપાશે. " લાભ લેનારાના નામે – (૧) પ્લોટ જૈન સંઘ–રબી (૨) મેહન વિ. જેના પાઠશાલા વીશા નિમા સંઘ-જામનગર (૩) પ્રહલાક લટ તપગચ્છ સંઘ-રાજકેટ (૪) જૈન તપગચ્છ સંઘ માંડવી ચેક–રાજકેટ (૫) જૈન દર્શક ઉપાસક સંઘ, પેલેસ- 1 જામનગર (૬) જેન વે. મૂ. તપ સંઘ-જામવંથલી (૭) આ. ક. લબ્ધિસૂરી જ્ઞાનમંદિર દાદર–મુંબઈ (૮) જેન વે. મૂ. સંધ ભવાનીપુર–કલકત્તા (૯) સંભવનાથ જૈન . ! સંઘ હર ચંદ્રકાંત શીવલાલ–કરાડ (૧૦) જેન વે. . સંઘ પેઢી–ભરૂચ (૧૧) શ્રી ! કેસરીમલજ શ્રેફ–ભરૂચ (૧૨) શ્રી ભરતભાઈ શ્રોફ–ભરૂચ (૧૩) શ્રી ચંદનમલ શાંતી- { લાલ બરડીયા-કારંજા (૧૪) શ્રી હેમરાજ પ્રેમરાજ સોની ટ્રસ્ટ-હિંગોલી (૧૫) શ્રી ! પુનમચંદ પ્રેમરાજ સેની–હિંગોલી (૧૬) શ્રી ઈન્દરચંદ પ્રેમરાજ સેની–હિંગોલી (૧૭) ( શ્રી સુભાષચંદ પ્રેમરાજ સેની–હિંગેલી (૧૮) શ્રી લખમશી વીરપાલ શાહ-હિંગોલી છે (૧૯) શ્રી રતનલાલ મગનલાલ દેસાઈ—કલકત્તા (૨૦) કાંતીલાલ સુખલાલ ઘાટકે પર– ૧
મુંબઈ (૨૧) શ્રી ચંદુલાલ નાનચંદ મેતા, જેન સંઘ ખેતપર (મચ્છુ) (૨૨) મેતા ! 5 સાકરચંદ પાનાચં–જામવંથલી (૨૩) મેતા જેઠાલાલ કપુરચંદ્ર-જામવંથલી (૨૪) છે મેતા રવજી કલ્યાણજી-જામવંથલી (૨૫) મેતા વીઠલજી કાનજી–જામવંથલી (૨૬) . મેતા હેમચંદ માણેન્ચ-જામવંથલી.
ઉદયપુર-જૈન વે. મહા સભા હાથીપળ, જૈન ધર્મશાળાના અધ્યક્ષ તરીકે ? ૧ શ્રી દિવાનસિંહ બાફણ ચૂંટાયા છે તેઓ તપગચ્છના ઉદ્દગમ સ્થાન શ્રી આયડ તીર્થના
જીર્ણોદ્ધાર માટે કાર્ય કરી રહ્યા છે.