SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ 201316 H141212 emટી. ળ નce Gamdam મહામહિમાવંતુ, અદ્દભૂત ઇતિહાસની યશગાથા ગાતું : પાવાપુરી પરમ પાવન તીર્થ : –પૂ આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ, બિહાર નામ વિહાર શબ્દમાંથી ચાલ્યો આવતો હોય તેમ અનુમાન થાય છે. શ્રી જૈન શાસનના ગૌરવવંતા ઇતિહાસમાં ઝગમગતા પ્રસંગોથી ભરપૂર આ ભૂમિ છે. આ છે છે. અનેક પાવન તીર્થો બિહારમાં છે. તેમાંનું એક પાવાપુરી છે. પાવાપુરીમાં ભવ્ય સમવસરણ મંદિર છે. તીર્થયાત્રા માટે સર્વોત્તમ સ્થળ છે. ' 1 અહીંનો ઈતિહાસ ખૂબ જ રોમાંચિત છે. ચરમ તીર્થપતિ આપણું સં.ના નિકટના ઉપકારી શ્રી મહાવીર પ્રભુએ પોતે વૈશાખ સુ. ૧૧ના દિવસે જયવંતા શી જિન શાસનની સ્થાપના અહીં કરી છે. અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિ તથા પ્રભુ મહાવીરના શાસનના પ્રથમ સાધ્વીજી ભગવંત ચંદનબાળાજી આદિની દીક્ષા આ પરમભૂમિમાં થઈ યુ છે. આ પાવન તીર્થમાં હજારોના તારણહાર/સન્માર્ગને રક્ષક/પ્રવચન પ્રભાવક/પતી ? 4 પુણ્યા અને પ્રચંડ પ્રતિમાના સ્વામિ સ્વ. પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. એ ! { ચાતુર્માસ કરેલ વિ. સં. ૨૦૧૦/૧૧ તે સમયે આ મહાપુરૂષે એ સુંદર ઉપદેશ છે. આ જેના ફળ સ્વરૂપે ભવ્ય સમવસરણ મંદિર/આરાધના મંદિર વિગેરે નિર્માણ થયાં. ? પ્રભુ મહાવીરના ભાઈ નઢિવને બનાવેલ સ્તુપ પણ અહીં છે. બિહાર કલ્યાણકાર ભૂમિ છે. જિનમંદિરે છે. પરંતુ અહીંનું સમવસરણ મંદિર ખૂબ જ આકર્ષક બનેલું છે. 1 છે. જોતાની સાથે જ આપણને એમ લાગે કે પ્રભુ સાક્ષાત દેશના આપી રહ્યા છે. બાર ? ? પર્ષદા, સમવસરણની આરસની રચના, જોયા જ કરવાનું મન થાય તેવી છે. આરાધના છે મંદિરમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામિની ૬૧ની પ્રતિમા, પ્રભુના પ્રથમ ગણધર અને પંચમ ગણધર શ્રી ગૌતમ સ્વામિજી અને સુધર્માસ્વામિજીની કેવળજ્ઞાન, તિ નીતરતી 8 દર્શનીય પ્રતિમાજી અહીં છે. બંને પ્રતિમા ૪૧”ના છે. ઉન્માર્ગની સામે જીવનભર ઝઝુમનાર શુદ્ધ મેક્ષ માર્ગીય દેશનના પ્રરૂપક સ્વ. 8 4 પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ.ની જીવંત કીતીની એક યશગાથ સ્વરૂપ આ 3 IT - - - - - -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy