________________
-
-
-
-
-
- ૯૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક ! જે પ્રમાણે વિચાર કરતે જ્યાં ઉપર જુએ છે. ત્યાં ચાલતી વિજાએ વડે નાચતા દેવ વિમાન નીચે આવે છે. - આ શું છે એ પ્રમાણે વિચારીને રાજા જલ્દીથી સભામાં આવે છે, ત્યાં બગ- 1 | ચા માલિક નમસ્કાર કરીને સમાચાર આપે છે. હે દેવ ! કેવળજ્ઞાની કે ઈ મુનિવર !
હમણાં આપણા બગીચાની ભૂમિમાં સમવસરીને દેવતાએ બનાવેલા સેનાના કમળોને ! છે શોભાવે છે, વિમાન ઉપર આરૂઢ થયેલા દેવતાઓને સમૂહ આવ્યો છેરાજા પણ તેને છે.
ઈનામ આપીને અહો મારા ભાગ્ય ખૂલ્યા અમારા સાધ્ય સિદ્ધ થશે. કેવલીને નમીને છે પાપ વગરના સંદેહ વગરના અમે થઈશું અમને સિધ્ધ પ્રાપ્ત થશે.
એ પ્રમાણે ખુશ થતાં રાણીઓના પરિવાર સાથે મહાન ઋધિવડે બગીચાની ૧ વચમાં જઈને અને સ્તુતિ કરીને વિધિ વડે નમસ્કાર કરીને યથાચિતસ્થાને બેઠા પછી ! છે કેવળી ભગવાને અમૃત મુકિત વાણી વડે ધર્મના ઉપદેશની શરૂઆત કરી સારા કુલમાં છે જન્મ અનેક પ્રકારની સંપત્તિ, પ્રિયને સમાગમ, સુખની પરંપરા રાજાના કુળમાં મહત્તા ? 8 નિર્મળપણું અને યશ થાય છે. આ બધું ધર્મરૂપી વૃક્ષનું ફળ છે.
- ખરાબ ભાગ્ય, અનાથપણું, ખામી, નીચકુળમાં જન્મ, દરિદ્રપણું, સ્વજન સાથે હારવાપણું અસ્વાથ્ય, બીજાના દાસપણું, પુત્ર પ્રાપ્તિ નહિ, અનિવૃત્તિ, ખરાબ સંથારે, ખરાબ સ્ત્રી, ખરાબ ખરાક, રેગ મુકિત નહિ થવી, આ બધુ પાપરૂપી વૃક્ષનું મેટું
વ્યક્ત ફળ દેખાય છે. એ પ્રમાણે. દેશના સાંભળીને રાજાએ મુનિશ્વરને નમસ્કારી શ કરીને પૂછયું ? ? હે ભગવાન! ક્યાં કર્મથી મારી દેવીને પુત્ર નહિ પ્રાપ્તિનું દુઃખ છે. કેવલી ? છે ભગવાને કહ્યું સાંભળે રાજન આ દ્વીપમાં આ શેરામાં અચલ ગામમાં વિક્રમ કુટુંબવાળે છે
વિક્રમ અને તેની પત્ની વિક્રમી હતી. એક વખત તેના બાળકે અને અતિથિ બ્રાહ્મ- ક છે ના બાળક સાથે રમતા હતા. એકવાર પાકી ગયેલી ખેતી જોવા માટે તે બંને ! | ખેતરમાં આવ્યા પિતાના બાળક સાથે બ્રાહ્મણને બાળકોને ફલિકા અને ચીભડું ખાતા
જોઈને. મહાકેપથી તેઓ બોલ્યા- હે દુરાચારે અહિયા કેણે બોલાવ્ય. છે. આખું છે અમારું ખેતર ખાઈ ગયા તમારા માટે જે કરાય છે તે બધું થોડું છે. વધારે શું કરાયા
મહેમાન તે મોટી દક્ષિણ છે. રક્ષકને પણ મહેમાનના છોકરા હોય છે. " આ પ્રમાણે વારંવાર બોલતા પુત્રનું અંતરાય કર્મ બાંધ્યું અજ્ઞાનતાથી પશ્ચાતાપ અને આલોચના કરી નહિ અને તે બંને ઘરમાં જઈને કેઈ એવા છ મહિનાના |
-
-