________________
-
કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ ,
-
-
-
-
-
-
' હપ્ત-૨ જે પ્રમાણે વરાળથી હણાયેલા અરિસાની જેમ તારૂં મોટું પડી ગયા જેવું છે દેખાય છે. પાણી થી ભીના થયેલા વસ્ત્રથી જેમ પાણી પડે છે. તેમ તારી બે આંખમાંથી ૪ પાણીના બિન્દુ પડે છે. અને અગ્નિની સાથે જોડાયેલા લાડાની જેમ હૃદય બળાય છે. જે ઉનાળામાં તડકાથી તપેલી રેતીની જેમ અંગે બળે છે નિદ્રા પામેલાની જેમ મન ? શુન્યતાને ધારણ કરે છે. માટે જહદીથી મૌન ને મૂઠ અને શેનું કારણ બોલ. આ
આ પ્રમાણે વારંવાર મહાઆગ્રહપૂર્વક પૂછે છે. ત્યારે પતિદેવ ઉપર નિશ્વાસ છે નાખીને ગદગદ વરે ગમે તેવી રીતે દેવી બોલી પુત્ર વગરની હું મં ભાગ્યવાળી છું ? એ પ્રમાણે તેણે સાંભળીને નિર્મલ પણના નીચેના ભાગમાં આગળ પડેલા પદાર્થનું જેમ છે. પ્રતિબિંબ પડે તેમ તે વખતે હુયમાં પ્રતિબિંબની જેમ સકલ દુઃખ વાળે શ્રી સૂરદેવ છે. લાંબાકાળ સુધી વિચાર કરીને સ્નેહદષ્ટિરૂપ દુધની ધારા વડે સિંચતે બોલ્યો ! | હે દેવી ! હે પ્રાણપ્રિયા હું પણ આત્માના આ મહાશલ્યને જાણું છું, કેમકે કુલઢિપક છે
એવા એક પણ પુત્ર વગર બધા ધર્મ અને કર્મના માર્ગો ઉષ્ઠ પામે છે. વધતા જતા ? મનોરથે નાશ પામે છે. પૂર્વ જન્મના પુણ્યને બંધે પણ નાશ પામે છે પણ શું છે કરાય કમને કેઈપણ વલિ શત્રુ નથી. તું રડીશ નહિ ધીરજ રાખ. મન પ્રસન્ન ને ભજ સર્વ ભવિષ્યમાં ભવ્ય થશે
એમ રાજાના વચન સાંભળીને કાંઈક ગુસ્સાવાળી દેવી બોલી. હે નાથ ! એવા છે 3 ઉદાસીન વચન ન બોલે વિચક્ષણ પંડિત વડે ભાવીને એક ચિત્તવડે વિચારવું નહિ, કાર્યની સિદ્ધિને ઈચ્છવા વડે યચિત્ત શરૂઆત કરવી જોઈએ. માટે તમે મહારાજા ત્યોતિષિઓને પૂછો, તીર્થોમાં જાવ, કાન આપે તપને તપે, મંત્ર જપ, કુલદેવતા છે આરાધે, વિદ્યા છે જેથી આપણા અંતરાયો તૂટે ખરાબ કરનારી માયાઓ નાશ પામે કલ્યાણની કથાને કહી છે. બધા મનોરથ સિદ્ધ થાય.
આ પ્રમાણે સાંભળીને રાજાએ કહ્યું હે દેવી ! તે સાચું કહ્યું તે પ્રમાણે શરૂઆત કરીશ બધા મને ભવિષ્યમાં સિધ્ધ થશે. આ પ્રમાણે કહે છે. ત્યાં અચાનક ગંભીર દભિનો બગીચા ઉપર ના થયો તેને સાંભળીને અત્યંત સંતુષ્ટ મનવાળો રાજા ખરેખર આ આકસ્મીક હમણાં એકદમ શુકનથી અમારા મરથ ભવિષ્યમાં સિદ્ધ થશે. આ ઉપર જતી કિરણએ ના તરંગો વડે આકાશ ને ભરતા હોય એવા દેવ વિમાનો એ