________________
પાપના બાપ લાભ
-પૂ. આ. શ્રી વિજય નકચંદ્રસૂરીશ્વરજી મ.
આજે તા સમસ્ત સ'સારના નકશા ધરમૂળની બદલાઈ ગર્ચા છે. અસ તાષ કેન્સરની માફક આગળને આગળ વધતા જાય છે. અસ'તેષની આગમાં નાના-મોટા સૌ જીવા ભળ્યા કરે છે. કોઇને પણ સુખ કે શાંતિ સુલભ નથી. અસતષની આગમાં માટા પ્રધાનથી માંડીને તેના અદના પટાવાળા સુધીના બધા જ મળ્યા કરે છે. નહિ તા અમેરિકા અને રશિયાને કઈ વાતની ઉણપ છે ? મને રાષ્ટ્રો પાસે સૌંપત્તિ અને સત્તા વિપુલ પ્રમાણમાં છે. છતાં આ બન્ને રાષ્ટ્રો વિયેટનામમાં શા માટે ખૂનખાર જંગ ? લડી રહ્યા છે. વધુ સત્ત્તા અને વધુ ધન મેળવવા માટે જ સત્તાના નશે। એક વાર ચ; પછી તે ઉતરવા મુશ્કેલ પડે છે.
ભયકર નરસ હાર થઈ રહ્યો હાવા છતાં પણ લેલુપી માણુસ મહાભય કર હિ'સાના કાર્યો કરવામાં જરા સરખો પણ માંચક અનુભવતા નથી. છલ, કપટ, પ્રપ’ચ, વિશ્વાસઘાત અપ્રામાણિકતા, હિંસા અવિશ્વાસ, કરતા આ બધા અવગુણા તેવી વ્યકિતમાં કાયમી તાલુા-વાણાની માફ્ક વણાઈ જાય છે.
લેાલના અનિવાય ફળના રૂપમાં બીજા અને નેક પાપા ફળે, કુલે અને વિકસે છે. માથી જ યાભને પાપના બાપ ગણવામાં આવે છે.
લાભી મનુષ્યના હૃદયમાંથી કાયમને માટે ઇન્સાનિયત વિદાય લઈ જાય છે. તેના હૃદયમાંથી કોમળતા દેશવટો લઈ લે છે. તેનું હૃદય પથ્થર કરતા પણ વધુ કઠોર બની જાય છે. આથી આવા àાભી માણસ બીજાના સુખ દુઃખની જરા સરખી પરવા કરવા થાભતા નથી.
પેાતાની તિશેરી કેમ ભરવી એના જ વિચારા રાત-દિવસ તેના મનમાં રમતા હાય છે. આથી જ જે કહેવામાં આવે છે, તે સપૂર્ણ પણે ચાગ્ય જ છે કે, પાપના માપ લેાભ છે અને તેની માતા માયા છે! લેાભી માણસનું જીવન છળકપટથી ભરપૂર હાય છે.
લેાભી માણસ જરૂર કરતાં અધિક દ્રવ્યના સચય કરીને સંસારની વિષમતા વધારે છે. આ એક નિવિવાદ સત્ય છે કે; એક જગ્યા પર અમુક વસ્તુને ભરાવે વધુ પડતા થઈ જાય, તેા બીજી જગ્યા
પર તેના અભાવ વરતાય છે. જમીનની સપાટી પર પશુ કુદરતના આ નિયમ આપણે જોઈ શકીએ છીએ.
એક જગ્યા ૫૨ જમીનથી ઉંચા ટેકરા હાય, તા બીજી જગ્યા પર ખાડા જોવા મળે છે. લેાભી માણસ. આ વિચાર કરવા માટે એક પળ વાર થ`ભતા નથી કે,