________________
૧ બોધકથા :
: ભક્તની પરીક્ષા –પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. હું
પરમતારક શ્રી જિનેશ્વર દેવોના શાસનની-સન્માર્ગની મહાપુઢયે પ્રાપિત થઈ છે છે અને એવા પુણ્ય પુરૂષની છત્ર છાયા પ્રાપ્ત થઈ છે જેમણે જીવનભર સત્ય સિદ્ધાન્તની છે રક્ષા કરી, સત્યમાર્ગ સમજાવીને, સ્થિર બનાવીને ગયા. પણ આજે વિષમકાળના પ્રભાવે છે
જ્યારે સન્માર્ગની રક્ષાને પ્રસંગ આવે ત્યારે સ્પષ્ટ નીતિને બઢલે, કેઈને ખોટું ન 8 લાગે તેવી ઢીલી નીતિને આશરો લેવાય તે તેનાથી જે નુકશાન થાય–થઈ રહ્યું તે વિચારતા દુઃખ થાય તેવું છે. સન્માર્ગગામી હંમેશા થોડાક રહેવાના. જે પારકા કદિ છે પિતાના થયા નથી કે થવાના નથી તેમના જ માં સાચવવાની નીતિ અપનાવે તો લાભ થાય કે હાનિ તે સૌ વેપારી બુદ્ધિવાળા સમજે છે. જીવનમાં સ્પષ્ટતા રાખવાથી દરેક ક્ષેત્રોમાં અંતે લાભ થાય છે અને કુલડીમાં ગોળ ભાંગવાથી શું થાય તે સૌના 8 અનુભવમાં છે.
દુનિયામાં કહેવાય છે કે “સૌનું લેવાય કસીને અને માણસ પરખાય વસીને ! છે તેમ સાચા ભક્તની પિછાન પણ અવસરે જ થાય છે. ભકિતને ફેળ કરનારા ભકતો છે તે ઢગલાબંધ મળશે અને બધા એકી અવાજે કહેશે કે, “આટલા બધા શુ બેટા છે! છે શું તેમણે શાસ્ત્રો નહિ જોયા હોય ? માત્ર શાસન પરમાર્થ તમે જ સમજે અને બીજા છે ભણેલા ભેટ હશે.” આજની હવામાં આવી વાત ફેલાવી તે સહજ-શક્ય છે. જે { સાચે ભકત હોય તે જમાનાની હવામાં તણાતે જ નથી.
“ઉપદેશમાલા’–‘ઘટ્ટીમાં એક કથા આવે છે કે, એક જંગલમાં એક શિવમંદિરને છે પૂજારી, શિવલિંગની સારામાં સારી ભકિત કરતે. તે પૂજા કરીને જાય પછી એક ભીલ
આવી મેંઢામાં પાણીના કોગળાથી શિવલિંગની પૂજા વ. કરતો. પૂજારીને થાય—મારી પૂજા કેણ બગાડે ? તપાસ કરી અને જાણ્યું કે શિવ તે આ રીતના પૂજા કરે તેની સાથે વાત કરે છે અને મારી ઉપેક્ષા કરે છે, સામું પણ જોતા નથી. તેથી બ્રાહ્મણ છે પૂજારીએ શિવને ઉપાલંભ આપ્યો.
બીજા દિવસે પરીક્ષા કરવા શિવે પૂજારી પૂજા કરવા આવ્યું ત્યારે પિતાનું એક નેત્ર છે ગુમ કર્યું. પૂજારીએ જોયું તે બબડાટ કરવા લાગ્યો. ભીલ શું કરે તે જેવા સંતાઈને છે 3 ઉમે રહ્યો. ભીલ આવ્યો. શિવનું એક ને ન જોયું તે તરત જ પિતાનું નેરા કાઢી
(જુઓ ટાઈટલ ૩ જુ)