SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ 3 વર્ષ ૯ અંક ૪૨ તા. ૧૭–૬–૯૭ : - . : ૯૦૫ છે પરમતેજ ભા. ૨ પૃ. નં. ૩૭૮ થી ૩૮૦, તેમજ પૃ. નં. ૩૯૫ થી ૪૦૦ માં સંસાર ! સુખને માટે ધર્મ ન થાય એમ કહેનારા તેઓશ્રીએ “દિવ્ય દર્શન” માં છેલ્લા વર્ષમાં છે જે પ્રતિપાદન કર્યું તેમાં “બુદ્ધિ ભેઢ” વિના બીજું કયું કારણ છે ? વર્ષોની “ભૂલ છે 8 સુધારી તેમ કહે તે આ ભૂલ પણ તેમના વારસદારે ક્યારેક સુધારશે તેમ ? ન માનવું રહ્યું. છે “કુષ્ઠ રેગી ને પોતાની જમાત વધારવામાં જ આનંદ આવે છે. તેવી દશાને ? | પામેલાની ઉપેક્ષા કરવી તેમાં જ સ્વ-પર ઉભયનું કલ્યાણ છે અને સાચા હિતને છે રસ્તે છે. પણ તેમના ચેપી રોગની અસરમાં આપણે આવી ન જઈએ, અને બીજાઓ પણ ન આવે તે માટે સમજે તેવા સૌને બચાવવા તે પણ એટધું જ જરૂરી કર્તવ્ય છે. ૧ ગુરૂભક્તિથી પ્રેરાઈને એ કર્તવ્યને અઢા કરવા, મારા અનંત ઉપકારી પરમતારક પૂ. છે ગુરૂદેવ સામે આંખ મીચીને ગમે તેમ બોલનારા લખનારા આ ગણિશ્રીને અંગત રીતે ? હાલ કાંઈ કહેવું નથી પણ જેનેતરોના મુક્તાવલી જેવા ગણાતા ગ્રન્થોને પણ તેમની સંસારના સુખ માટે પણ ધર્મ કરવાની ગંધાઈ ઉઠેલી વાસનાથી, જે રીતે મારા છે અને તે પકારી પૂ. ગુરૂદેવેશશ્રી સામે વળગળ વભગેલાની જેમ આક્ષેપ કરવા દ્વારા અભડાવી રહ્યા છે તો તેમની મેલી દાનતને ખુલ્લી પાડવાને આ પ્રયત્ન છે. માનપાનાદિની તીવ્ર ઈચ્છા, વ્યકિતગત અંગત દ્વેષ-ઈર્ષા જ આવી શાસ્ત્રવિમુખતા માટે કાઢણભૂત છે. અનેકવાર દરેક વાતેના જવાબો અપાઈ ગયા છે પણ છે છે ના જ સમજવું માનવું હોય તેને સમજાવવાનું પણ કશો જ અર્થ નથી. પૂર્વે ? કે જણાવ્યું તેમ આપણી જાતને બચાવવી તે શ્રેષ્ઠાય છે. છેલ્લે મારા પરમધેય પરમાછે રાધ્ય પાત્ર જ્ઞાનદાતા પૂ. ગુરૂદેવ પ. પૂ. આ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. આલેખિત { “શ્રી જિનશાસનની મેક્ષી કલક્ષિતા માંથી પ્રાસંગિક જરૂરી વાત જણાવી અહીં પૂર્ણ કરું હું છું અને “કાવિંશ દ્વાિિશશુના વિચારેની સમીક્ષા હવે પછીના લેખમાં જણાવીશ. મેની મશ્કરી આજ સુધી કેઈ શાસ્ત્રાકારે કરી નથી. એ મશ્કરી શરૂ કરછે વાને પૂરે યશ” તમારા જ ભાગે આવે છે. એ યશને ભાર તમારાથી ના ઉપડે તો છે ય પ્રાચીન મૂજ્ય શાસ્ત્રકારોને એમાં ભાગીઢાર ન બનાવે.” અનંતો પકારી શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષ માને છેડીને અન્ય કેઈપણ જ માર્ગને ઉપદેશ કરતા નથી. તેઓશ્રીએ પ્રરૂપેલા એ માર્ગની પ્રરૂપણું કરનારા શાસ્ત્રાકાર પરમષિએ પણ મેક્ષમાર્ગના જ પ્રરૂપ હોય છે. એમના વચનનાં નામે “સંસાસુખના આશયથી કરાતો ધર્મ પણે ઉપાદેય છે છે, આદરણીય છે, એકલા મેક્ષના આશયથી વાત કરવી- એ એકાંતનાર છે વગેરે છે. 3 પ્રરૂપણ કરવી તે, તારક મહાપુરૂષોની, એમનાં વચનની ઘોર આશાતના કરવા જેવું છે !
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy