________________
૧
વર્ષ ૯ અંક ૪૧ તા. ૧૦-૬-૯૭ :
: ૮૮૩
અપેક્ષાવાળી ભકિતના ધર્મને ભૂંડે જ કહે ને!
ભૌતિક અપેક્ષાવાળા ધર્મને કેક ઠેકાણે વિષ ગરલ કહીને કેક ઠેકાણે પાપ છે + બંધનું કારણ કહીને કોક ઠેકાણે વ્યાપાર કહીને કેક ઠેકાણે ભટકાવનાર કહીને એ છે
પ્રમાણે અનેક રીતે શાસ્ત્રકારોએ શું કહ્યો છે અને તમારા ગચ્છાધિપતિ આ. દેવ શ્રી છે છે ભુવનભાનું સ. મ. ઝેરનો લાડવો કહીને તથા ભટકાવનાર તરીકે કહીને ધર્મને ભૂપે ન જ કહ્યો છે ?
કુતર્ક શેખર અભયશેખર વિ. કેવા કપટ છલ કરીને લેકેને ઉન્માર્ગે દોરવાનું છે અને આ. રામચંદ્ર સૂ. મ. ને ધર્મને ગાલ દેનાર તરીકે ઠરાવવા કેવી ઠગાઈ કરે છે જુઓ..ધર્માત્માને જેમ દેવ અને ગુરૂ આદરણીયએ તત્વ છે એમ ધર્મ પણ આદરણીય તત્વ છે જ અને તેથી જેમ દેવ અને ગુરુ “ભૂંડા વગેરે ગાલ ન અપાય એમ ધર્મને પણ ભુંડા વગેરે ગાળ ન જ આપી શકાય. બાકી ધર્મ શું હોય તે તે એનાથી દુઃખ જ આવે તે પછી “સુખં ધર્માત્ દુઃખ પાપાત્” એ સનાતન સત્યનું શું થાય ? માટે ધર્મ ભૂંડો નથી.
કુતશેખર મુ. શ્રી અભયશેખર વિ. કેવા છલકપટ કરીને અને આ. શ્રી રામચંદ્ર છે આ સૂ. મ.ને શારત્ર વિરુદ્ધ બોલનાર તરીકે સિદ્ધ કરવા ઉપરત લખાણ કેવું ભયંકર છે શાસ્ત્ર વિરુદ્ધ કરે છે તે અને મુ. અભયશેખર વિ.ની કપટ જાલને પડદા ફાસ પણ કઈ છે. R રીતે થાય છે તે “વાંચક વર્ગ તમે જુએ ! | મુ. અભયશેખરજી–કહે છે કે-“ધર્માત્માને દેવ અને ગુરુ એ આદરણીય તત્વ છે
છે એમ ધર્મ પણ આકરણીય તત્વ છે ઈત્યાદિ બેલે ભાઈઓ! ધર્માત્માને દેવ અને ૨ છે ગુરુ આદરણીય છે પણ ક્યાં દેવ અને ગુરુ ? સુદેવ અને સુગુરુ જ ને ? કુદેવ કુગુરુ છે. ન તે આદરણીય નહિ જ ને. એમ ધર્મ પણ સુધર્મ જ આદરણીય હોય ને? કુધર્મતે 8 નહી જ ને! ઇતરેનો ધર્મ જેમ કુધર્મ કહેવાય તેમ ભૌતિક અપેક્ષાવાળા ધર્મને પણ
ધર્મ કહેવાય ને ? શ્રી રામચંદ્ર સૂમ.એ નિ:સ્વાર્થ ભાવે કે મોક્ષના લક્ષથી કરાતા ધર્મને કદી ભૂડો કહ્યો નથી. સંસાર માટેના ધર્મ ને જ ભૂંડે કહેલ છે જે રીતે
પરમ તેજ” ન મના પુસ્તકમાં આ. શ્રી ભુવનભાનુ સૂ, મ. શુભકિયા જે દુન્યવી સુખસન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તે ઝેરના લાડુ જેવી બની જાય એનો અર્થ એ થયો ને દુન્યવી સુખ-સન્માનના આશયથી કરાયેલ શુભક્રિયા રુપ ધર્મ ઝેરના લાડુ છે અને એમ કહીને એવા ધર્મને શું કહ્યો? ભૂંડે કહ્યું કે # ભૂંડાને બાપ કહ્યું? તે શું આ. શ્રી ભુવનભાનુ સૂ. મ ધર્મને ગાલ દીધી કહેવાય ?
હરગીજ નથી.