________________
5
વર્ષ ૯ અંક ૪૦ તા. ૩–૬–૯૭ :
: ૮૬૫
કરે છે. દુઃખ સહન જતું નથી. ને જ આગ્રહ છે ત્યાં કાગ્રહ-વિગ્રહ જાય છે સમાધાન છે ત્યાં સમાધિનું સંકુલન થાય છે. છે ઈચ્છાઓના તનાવ ત્યાં છે મુશીબતના બનાવ. છેછેલ્લી જીંદગીમાં લેવા જેવું છે ઘરના સઘળા કામેથી પેન્શન, પણ નથી લેતા ધનને રાગી પેન્શન, તેથી બને છે કર્મોનું ટેન્શન ઊભું કરે છે દુઃખનું મેન્શન
દીધું છે પાપનું લાયસન્સ. 8 : સુવર્ણના દાગીના કરતાં સદવર્તનને મુગુટ વધુ શોભે છે. દુરાચાર આગ છે. છે સઢાચાર બાગ છે. કુસંગ ભારેલો અગ્નિ છે. સતસંગ સન્માર્ગની સરિતા છે. ? હમ - - - - - - - -
- લઘુ બોધકથા :લાવ નહિ પણ લે છે
–પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. મહહલ નહઅજમા
એક વાર એક વાણી નદીમાં ડૂબી રહ્યો હતો. તેને બચાવવા ઘણું કહે કે, છે તમારે હાથ લાવે તે ઝાલીને બચાવી શકીએ. પણ તે હાથ આપતો ન હતો. ત્યાંથી
પસાર થતાં અનુભવીએ એક જણને કહ્યું કે, તેને લાવ તેમ નહિ પણ “મારો હાથ લો” { તેમ કહો તો તે હાથ આપશે, બચાવનારે તેમ કહ્યું કે-લો મારો હાથ તે તે પકડી છે તેને બચાવે છે
જે માણસે લોભી હોય છે તે મરતી વખતે પણ “ભાવ” કહો તે આપતા નથી ! છે પણ “લો” કહો તો આપે છે. "
આપણે આ કથાને બોધ એ લે છે કે, “ભાવ” “લાવની હાયવોયમાં આજનું { જીવનસ્તર કેટલું નીચું ઊતરી ગયું છે. બધાને ગમે તે રીતે લાવો અને મોજ કરવાનું છે મન છે પણ હું પણ તેને થોડામાંથી થોડું આપે તેવી ભાવના લગભગ નષ્ટ પામી | 1 છે. જીવનમાં શાંતિ-સમાધિને અનુભવ કરવો હોય તે “ભાવ” “ભાવ” ને બઢલે “લો! છે “લો કરો. પછી ચમત્કાર જુઓ. જીવનમાં જે સુખ-સમાધિને અનુભવ થશે તે ૧ અવર્ણનીય હશે.