________________
૮૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અમેરિકાને ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટની પાસે ઘણા મુલાકાતીઓ એક પછી એક આવતા. એક જાય અને બીજો આવવાનો સમય થડે હોય ત્યાં તે ચિત્તને અધ્યયનમાં લગાવી દેતા હતા. નેપોલિઅન ઘોડા ઉપર બેસીને વાંચતો હતે. જે દુનિયાની ભૌતિક સમૃદ્ધિ મેળવવા આ લોકે આટલા ભેગ આપતા હોય તે લોકોત્તર જિનશાસન અને ભવસાગર તરી જવા માટેનું પ્રબળ સાધન સમ્યજ્ઞાન મેળવવા માટે આપણે કેટલો ભોગ આપ જોઈએ ? એ ખુબ ખુબ વિચારવા જેવું છે. પ. પૂ. આ. દેવ શ્રી છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની જેવી સ્વાધ્યાયની પ્રેમ પ્રિત કેળવવા જેવી છે.
–– રત્નકણ – – ન શક સાચાને આંચ હોતી નથી. ડાહ્યાને ડામ લાગતા નથી. બહાદૂરને ડર ડરાવતા .
નથી. દાનવીર કઢાપી દીન બનતો નથી. એ તે આપવામાં લીન છે. આત્મા અને !
જડ ભિન્ન છે. ભીન્નમાંથી અભીન્ન આત્મા છે. છે કે બીજામાં ચંદ્રનું અજવાળું ન કરો તે એ વાંધો નથી. તારાનું તેજ ન પાથરે છે
તે એ વાંધો નથી. પણ રાહુ તે ન બનતાં. જન્મતા વિસ્મય અને મસ્તીનું તેજ લઈને આવેલો, તેના બઢલે વિષય પસ્તી ? માનવ થઈ ગયો છે. આપણે ગતિ ઘણી કરી છે. પણ પ્રગતિ ન કરી કેમકે લક્ષ્ય આપણું સાચું ન !
હતું. રાંગ સાઈડ (ટી દિશામાં) ગાડી ચાલતી હતી. જ હૃદયમાં ભલાઈ અને વાણીમાં મીઠાસ એ સુખની ખાણ છે.
દુર્લભ માનવ જીવનની પ્રાપ્તિ થયા પછી ખાવા પીવામાં ઓછું આવે સંતોષ { ચાલી શકે, ઘર રહવા નાનું મોટું મળે સંતોષ ચાલી શકે, માન અને અપમાનમાં છે સંતોષ ચાલી શકે, પૈસા ઓછા વધતામાં સંતોષ ચાલી શકે. પરંતુ આત્મવિકા- 1 સની બાબતમાં સંતોષ ન ચાલી શકે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી છે મારે સુદેવ-સુગુરૂ અને સુધર્મને સંબંધ અતૂટ બની રહો. આવી પ્રચંડ ભાવના છે
આત્માના પ્રદેશ પ્રદેશ સદા ધબતી રહેવી જોઈએ. છે કે ઈચ્છાઓને બાંધવાનું જે દિવસે પરવડે તે દિવસને પવડે(પર્વ દિવસ) સમજવો. છે કે સામે ન કરે સમાધાન તે આપણે વિચારીએ કર્મનું કારસ્તાન થઈ જાય સાચું
આખ્યાન. ? * છોકરી, નોકરી, ભાખરી માટે ભણનારની ડાગળી ચક્કી જાય છે. ડચ ડચ છે