________________
* તત્વનિર્ણય કે તત્વને ઉચ્છેદ
–મુકિત પથ પથિક oooooooooooooooooooo
પ. પૂ. આ. દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પાસેથી કોણ જાણે શું સ્વાર્થ ન સર્યો કે જેના કારણે આ. ભ. શ્રી કાન સૂ. મ., આ. ભ. શ્રી લબ્ધિ સૂ. મ. સા., આ. ભ. શ્રી સિદ્ધિ સૂ. મ, આ. ભ. શ્રી પ્રેમ સૂ. મ. જેવા મહાન ગીતાર્થ પુરૂષને પણ જેમાં કોઈ જાતની શાસ્ત્ર વિધિતા ક્યારે પણ નથી જણાઈ એવા આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ના વ્યાખ્યાનમાં આવતી “જિનપૂજા વિદ્રવ્યથી કરવી જોઈએ, દેવદ્રવ્યથી પૂજા ન થાય, ગુરૂપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય, કંસારના સુખાદિ માટે ધર્મ ન કરાય વગેરે અનેક શાસ્ત્રીય વાતોનો આ. દેવ શ્રી ભુવનભાનુ છે સૂ. મ. ક્રમસર વિરોધ કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં સંસારના સુખ માટે ધર્મ છે ન થાય” વગેરે વાતોનો આડેધડ વિરોધ કરવા દ્વારા આ. દેવ શ્રી રામચંદ્ર પૂ. માને છે આડકતરી રીતે ઉસૂત્રભાષી તરીકે સિદ્ધ કરવાના કુટ પ્રયત્નો કરવા દ્વારા ઘર (શાસન) ૧ બાળવાની શરૂઆત કરી. “સંઘ સેવકે નનામી પત્રિકાઓનો માર્શલો ચલાવ્યા એટલે ? શાસનના ઘરને વધારે બાળવાના પ્રયાસ કરવા “બળતુ ઘર કૃષ્ણાર્પણ કરાયા તેમ પં. જ્ય- છે છે સુંદર વિ. ને આપ્યું એમણે પણ યોગદષ્ટિ ગ્રંથના ભાષાંતરની પ્રસ્તાવનામાં આ. શ્રી { રામચંદ્ર સૂ. મ. માટે યદ્વાતકા લખી ઘોર અપમાન કર્યું. એથી એ પણ સમાજમાં ! છે ઘણા ફજેત થયા. અને એમણે પણ કુતર્કગ્રણી ન્યાય વિશાર૪–વિદ્યારક ! મુ. શ્રી
અભયશેખર વિ. ને વધુ ને વધુ બાળવા સેપ્યું લાગે છે એમાં કાચ આ. જયઘોષ સૂ. 4 મ. અને પં. જયસુંદર વિ. વગેરે પરોક્ષ રીતે બળતા ઘરમાં પેટ્રોલ રેડવાનું કામ કઢાચ કરતા હશે. હવે તેઓ બહુ જાહેરમાં આવવા નથી માંગતા અને જાહેરમાં આવવાની દૈનિક પેપરમાં ના જણાવે છે જેને સમજવું હોય તેણે અમારી પાસે રૂબરૂ આવીને વિચારણા કરવી. એમને જાહેરમાં ઉતારવામાં શાસન હીલના લાગે છે. જે અનેકવાર જાહે
૨માં નિવેદન કરવા દ્વારા શાસનની હીલના કરી ચુક્યા છે. શાસન જયવતુ છે અને જ રહેવાનું છે પણ શાસનના ઘરને બાલવાના પ્રયાસ કરનારા જ બીચારા બલી જવાના ‘દુરન્ત સંસારમાં ભટકવા દ્વારા..
હમણાં હમણાં સુ. અભયશેખર વિ.એ તત્ત્વનિર્ણય અને દેવદ્રવ્ય જિનપૂજા નામના ! ૪ બે પુસ્તક બહાર પાડયા છે તેમાં આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મની શાસ્ત્રીયવાતો પૂર્વમાં ?
ગીતાર્થગ્રણી આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. જેવા અનેક વડીલ પુરૂષની ઉજરીમાં એ જોરશોરથી રજુ કરાયેલી અને જેમાં એ વડીલેને કોઈ પણ જાતને વિરાધ કે અસંમતિ છે