________________
વર્ષ ૯ અંક ૩૯૮ તા. ૨૭–૧–૯૭ :
ન દેખાય. ભગવાન સિવાય કાંઈ દેખાય નહિ.
ચાણક્ય ના હતું. ત્યારે તેની માને તિષે કહ્યું આ દિકરાના ૩૨ દાંતના લક્ષણ એવા છે કે તે રાજેશ્વરી બનશે. તે સાચી મા હતી દિકરાના દેહ કરતાં આત્માની વધુ કિંમત સમજતી હતી. મારી કુખે આવેલ આત્મા પરમાત્મા બને જોઈએ. રાજેશ્વરી એ નરકેશ્વરીએ કહેવત છે. માએ તાત્કાલિક કાનસ મંગાવી દાંત 4 ઘસાવી નાખ્યા તે રાજા ન બને પરંતુ રાજાને પકવનારે ચાણક્ય મંત્રી બન્યા. છે
ચાણકયની માતાને આત્માના ગુણે તે સાચી સંપત્તિ લાગતી હતી તમને કઈ છે છે સાચી સંપત્તિ લાગે છે તે જણાવો. 6 જે હે ય તે બેલે નહિ અને બેલે તે હાય નહિ તેનું નામ છે ભ. ડંફાસછે માંથી દંભ આવે છે. અને પાપ ખુલે તે તેને દંભ તેનું ફારસ થઈ જાય છે. જેવા છે { છે તેવા બતાવે. માણસ બનવું છે. તો માણસ જેવા કામ કરે. તેવું કાર્ય કરવાં છે ( પુરૂષાર્થ કરે આ સાચા ઘડતરને ઉપાય છે.
–
વે. જૈન તીર્થ દર્શન ભાગ-૨
–
આ પંથ હવે બધા ગ્રાહકોને રવાના થઈ ગયા છે તે માટે દરેક સ્થળ કે મુંબઈમાં પરાએામાં પહોંચાડ્યા છે તેમને પણ લીસ્ટ મેકલ્યા છે કે ત્યાં હોય તે પણ જણાવ્યા છે તેમના તરફથી મળી જશે અગર ફોન કરીને બોલાવીને આપી જશે.
વ્યવસ્થાપક શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા