________________
5
વર્ષ : ૯ અંક: ૩૮ : તા. ૨૦-૫–૯૭ :
.: ૮૧૭
૩૩. કેવળજ્ઞાન થયા પછી ઓછામાં ઓછા ક્રોડ દેવે પરમાત્માની સેવામાં હાજર ન રહે છે.
૩૪. સર્વ ઋતુ અનુકૂળ બની સમકાળે ફળે છે. આ રેત્રીશ અતિશય શ્રી તીર્થકરને જ હોય છે.
ચેત્રી સ અતિશનો સંક્ષેપ કરીને તેને શ્રી અરિહંતદેવના ૧૨ ગુણે તરીકે ૫ ઓળખવામાં આવે છે, તે નીચે મુજબ છે.
આઠ પ્રાતિહાર્ય–૧ અશોકવૃક્ષ, ૨ સુરપુષ્પ વૃષ્ટિ, ૩ કિવ્યવનિ, ૪ ચામર, ૫ ૪ આસન, ૬ ભામંડળ, ૭ દુંદુભિ, ૮ છા, ૯ જ્ઞાનાતિશય, ૧૦ વચનાતિશય, ૧૧ છે પૂજાતિશય અને ૧૨ અપાયાપરામાતિશય.
દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ૨૪–૨૪ તીર્થકરે થાય છે તે પ્રમાણે { ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૧૨ ચક્રવતી થાય છે.
આજ સુધીમાં અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી થઈ ચૂકી છે અને ભવિષ્યમાં . છે અનંતી ઉત્સણિી અને અવસર્પિણ થવાની છે.
વીસ વિરહમાન તીથ કરે. મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળમાં ૨૦ તીર્થકરદે બિરાજમાન છે.
જબુદ્ધના મહાવિદેહના ૪ તીર્થકર. ધાતકીખંડના બે મહાવિદેહના ૮ તીર્થકર. છે પુષ્ઠરાર્ધદ્વીપના બે મહાવિદેહના ૮ તીર્થકર. ૪+૮+૮=૨૦.
બે ફોર કેવળજ્ઞાની સંમતિ વિદ્યમાન છે અને વીસ અબજ સાધુઓ પાંચે મહાછે વિદેહ ક્ષેત્રમાં હાલ વિચરી રહ્યા છે. એકેક તીર્થકરના ૧૦ લાખ કેવળજ્ઞાની સાધુઓ અને એક અબજ સાધુઓ હોય છે,
જંબુદ્વીપના મહાવિદેહના ૧ શ્રી સીમંધર, ૨ શ્રી ચુગમંધર, ૩ શ્રી બાહ, ૪૫ 4 શ્રી સુબાહુ
શ્રી ધાનકખંડના–૧ શ્રી સુજાત, ૨ શ્રી સ્વયંપ્રભ, ૩ શ્રી ઋષભાનન, ૪ / અનંતવીર્ય, ૫ શ્રી સુરપ્રભ, ૬ શ્રી વિશાળ, ૭ શ્રી વજધર, ૮ શ્રી ચંદ્રાનન.
પુષ્પરા દ્વીપના–૧ શ્રી ચંદ્રબાહુ, ૨ શ્રી ભુજંગ, ૩ શ્રી ઈશ્વર, ૪ શ્રી નેમિ- { 1 પ્રભ, ૫ શ્રી વીરસેન, ૬ શ્રી મહાભદ્ર, ૭ શ્રી દેવયશા, ૮ શ્રી અજીતવીર્ય.
ત્યાં દરેક તીર્થકરની કાયા પાંચસો ધનુષ્યની હોય છે.