SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી જૈન શાસન (અઠવાડિક) છે સુખપ્રદ વાર છે. સર્વરા ગ્રામ નગર, પુર અને જનપઢ વાસીઓ આનંદ-કલોલ કરે છે. પક્ષીઓ કિલકિલાટ કરતા હોય છે, દુઃખ, ઊપદ્રવ કે વિધ્રનું નામ નિશાન હોતું છે છે નથી. દુષ્કાળનો અભાવ હોય છે. સ્વાપર ચક્રના ભય રહિત મેદની હોય છે. શ્રી તીર્થકરદેવો કટિ કેટિ સૂર્ય અને ચંદ્રની કાંતિથી પણ અધિક કાંતિમાન અને તેજસ્વી હોય છે. લાખો-કેડે તે શું બકે અસંખ્યાત દે અને દેવેન્દ્રો, અસુરે છે 8 અને અસુરેનો અને સમસ્ત માનવ જાત પણ ભેગા મળી શ્રી જિનેશ્વરદેવાની એક ટચલી છે આ આંગળીને પગ નમાવવા અસમર્થ બને છે. એવા એ અસાધારણ શક્તિશાળી યાને હું અનંતબળી હોય છે. ગર્ભમાંથી જ એ પુણ્યાત્મા અરિહંતદેવના આત્માઓ નિર્મળ છે. 8 મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાનના ધણી હોય છે. તેમનું જ્ઞાન પરિણત હોય છે. $ છે વિશ્વના સકતા જીવોમાં, રૂપમાં તેઓ પ્રથમ નંબરે હોય છે. ૧૦૦૮ બાહ્ય લક્ષણેથી ? $ વિભૂષિત અને પારાવાર અભ્યતર લક્ષણેથી યુક્ત હોય છે. એટલે રૂપવૈભવ, કાંતિ # વૈભવ, પુણ્ય વૈભવ, ગુણ વૈભવ, શકિત વૈભવ, જ્ઞાન વૈભવ એમ અનેરા અનેક વૈભવને ! 8 ધારણ કરનારા હોય છે. સાગર જેવા ગંભીર, ચંદ્રમા જેમ સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, 5 હસ્તિ જેવા શૂરવીર, સિંહ જેવા દુદ્ધ, ભારંડ જેવા અપ્રમત્તા, મેરૂ જેવા અડગ, વજાષભના ચિ સંદયથી શોભતા, સમચતુઃસંસ્થાનયુક્ત, પ્રમાણે પેત લક્ષણ યુક્ત છે. છે અંગે પાંચથી દીપતા જગતમાં અજોડ અને અનુપમ મહાપુરૂષ શ્રી તીર્થકર હોય છે. એ પરમ પુણ્યાત્મા દેવાધિદેવના ૩૪ અતિશયોમાં ચાર અતિશય છે. ૧. જ્ઞાનાતિશય, કેવળજ્ઞાન હોવું, ત્રણે લોકના અને રાણે કાળના સંપૂર્ણજ્ઞાતા. ૨. વાચનાતિશય-પાંત્રીસ ગુણોવાળી વાણી. ૩. ૧ જાતિશય-સુર અસુરો દેવેદ્રો તથા મનુષ્યોના સ્વામીઓ વડે પૂજાવું. ૪. અપાશાપગમાતિશય - દરેક પ્રકારના અપાયા–ઊપદ્રન અને આફતોને છે I નાશ થવો. ( ક્રમશ:) – શાસન સમાચાર – કલરગઢતીથપૂ. પંન્યાસ પ્રવર શ્રી દર્શનરત્નવિજયજી મ. આદિની શુભ છે નિશ્રામાં ફાગણ વઢ ૮ કિ. ૧-૪-૯૭ મંગલવાર ને વાજતે ગાજતે ભવ્ય પ્રવેશ પ્રવચન તથા પૂજા ત્રિની બલીયો રેકેડ રૂ૫ થયેલ. આજે શ્રી ઋષભદેવ પ્રભુના જન્મ અને ૪ દીક્ષા કલ્યાણ નિમિતે શા ભૂરમલજી દલીચંદજી કેડારી (વડગામ નિવાસી) પરિવાર છે » તરફથી મેલે થયેલ. આ પ્રસંગે અઢાર અભિષેક, બધા પ્રભુજીને અંગરચના, બે - દિવસ સાધક વાત્સલ્ય આદિ થયેલ. ગુરૂપૂજન, કામની વહોરાવવાની બેલી તથા જ દીક્ષાર્થિયેના બહુમાન તથા સંઘપતિના બહુમાનની પણ બોલી થયેલ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy