________________
પ્રસ’ગ પરિમલમાંથી
VF દેવાધિદેવ શ્રી તીથંકર ભગવંતનું સ્વરૂપ
—શ્રી ધ`શાસન
સવિ જીવ કરૂ` શાસન રસી, ઇસી ભાવદયા મન ઉલ્લુસી
શ્રી તીર્થંકરદેવાના આત્માએ એમના પૂર્વના ત્રીજા ભવે એવી ઉચ્ચકાટની ભાવનાથી આત્માને ભાવિત કરે છે કે-ક્યારે હું વિશ્વના સમગ્ર જીવાને જન્મ-મરણની એડીથી મુક્ત કરૂ ? આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત જીવાને દુખ રહિત બનાવું ! સઘળાય પ્રાણીઓને, વિશ્વના સમસ્ત જીવાને અને બ્રહ્માંડના સકળ આત્માએને પ્રભુશાસનના રસીયા બનાવું ! સૌને ધ ભાવનાથી એતપ્રાત બનાવું ! અને સૌનું લ્યાણ થાવ આવી ઉચ્ચકેાટિની અનુપમ અને સુંદર ભાવના ભાવવાના કારણે એ પુણ્યાત્માએ શ્રી તીથંકર ગાત્ર જેવી મહાન અને ઉત્તમ પુણ્ય પ્રકૃતિની નિકાચના કરે છે.
સૌ સુખી થાવ ! સૌ દુઃખ મુકત બના ! સૌનું કલ્યાણ થાવ ! સૌ દોષ રહિત મનેા !
• આ ભાવના એમનાં રામ-રામમાં અને એમની નસેનસમાં વસી હતી ત્યારે જ એ પુણ્યપુરૂષા શ્રી તીથંકર પ૪ જેવા મહાન પદ્મને વર્યા હતા.
તેમના પુણ્યના પરિપાક અસાધારણ હેાય છે. શ્રી તીર્થંકર દેવના .ત્માએ પ્રકૃષ્ટ પુણ્યશાળી, અપ્રતિમ પ્રભાવશાળી, મહાન સૌભાગ્યશાળી અને અત્યંત વૈભવશાળી હાય છે.
દેવલાકમાંથી ચ્યવીને શ્રી તીર્થંકરદેવાના આત્માએ જ્યારે માતાના ગર્ભ માં આવે છે ત્યારે ત્રણે ભુવનમાં અજવાળાં-અજવાળાં પથરાય છે. સમસ્ત લેાકમાં આનંદની અપૂર્વ લહરી ફરી વળે છે. શ્રી તીર્થંકરદેવાના જન્મ ઉંચા રાજવંશીય ક્ષક્રિયકુળમાં થાય છે. તેમના જન્મ સમયે સાત ગ્રહા ઉચ્ચ સ્થાનમાં હેાય છે. એક સમય પણ ન્યૂનાધિક નહિ એવી મધ્યરાત્રિએ તેઓ જન્મ લે છે. જન્મતાં જ સૌધર્મેન્દ્રનુ આસન કાંપી ઉઠે છે. ૬૪ ઈંદ્રો અને કૈટાકેાટિ દેવતાઓ પરમાત્માને મેરૂપતા ઉપર લઈ જઈ અપૂર્વ ઊત્સાહથી અનેરા આનઢ સાથે અને અત્યંત ભક્તિભાવ ભર્યા હુંચે તેમના ઢાઠમાઠથી જન્માભિષેક કરે છે. નારક જેવા મહાદુ:ખી આત્માઓ પણ પ્રભુના જન્મ સમયે ક્ષણભર સુખના આસ્વાદ અનુભવે છે, દેવનંદુભિના નાદથી ગગન ગુંજી ઊઠે છે, ધરતી પણ આન...ન્રુથી શ્વાસ લેવા મંડી પડે છે. વાચુ પણુ મંદ મંઠે મધુર શીતળ અને