________________
તા.
બાદમાં
-શારવિ?િ
પ્યારાં ભૂલકાઓ...
ચૈત્ર હવે પૂરો થવાની તૈયારીમાં છે. ચિત્ર પૂરે થશે ને કયા મહિને આવી પહોંચશે? આ મહિને તમારા માટે વેકેશનને ને? - આ મહિને એટલે તમારા માટે કેરી ખાવાને મહિને ને ? - આ મહિને એટલે તમારા માટે નિકટના સગાસંબંધીને ત્યાં ધામા નાખવાનો મહિને ને!
આ મહિનો એટલે તમારા માટે ખેલકૂદન ને ! આ મહિનો એટલે તમારા માટે સૌને હેરાન-પરેશાન કરવાનો ને? જાણે છે કે આ મહિનાનું નામ !
વૈશાખ ” મહિનો.
પણ, ભૂલકાંઓ ! તમે જાણે છે, વૈશાખ મહિનામાં તે આપણું શાસનોપકારી | ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનને શાસનની સ્થાપના કરી.
આ જ વૈશાખ મહિનામાં વષીતપની પૂર્ણાહુતિ સાથે માધુરી શેલડી રમના પારણા.
આ જ વૈશાખ મહિનામાં ત્રિશલા નંદન શ્રી વીરપ્રભુએ સાડા બાર વર્ષની ઘર સાધના ર્યા બાઢ કેવળજ્ઞાન અને કેવળર્શન પ્રાપ્ત કર્યું.
આ જ વૈશાખ મહિનામાં શ્રી વર્ધમાન સ્વામી સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા હતા.
માટે, આ મહિનો રમત ગમત નથી, ખાવા પીવાનું નથી, મસ્તી તોફાનનો નથી. એવું નકકર કાર્ય કરી બતાવે કે જીવનભર આ મહિને યાઢ રહે.
આ મહિનામાં શું કરશે ? રેજ ઓછામાં ઓછી પાંચ ગાથા કરે. રોજ એક સામાયિક કરો. રોજ પાંચ બાંધા પારાની નવકારવાળી ગણે. સુગુરુ ભગવંતને વંદન કરી સત્સંગ કરો. પ્રભુજીની સ્વદ્રવ્યથી પૂજા કરો. અનુકુળતાએ અષ્ટપ્રકારી પૂજા કરો. નિયમિત વા કલાક વાંચન કરો અને છેલ્લે માતા–પિતાહિ વડીલોને નમસ્કાર કરે. !