________________
૭૫૮ ;
: શ્રી જૈન શાસન અઠવાડિક].
-
ન ૦ કાયાને ચાળણી જેવી કરી દેનારી કાળમુખી કીડીઓની પણ સહેજસાજ કિલામણ 5 ન થાય તે માટે પિતાના શરીરને સ્થિર રાખનાર ચંડકૌશિક સાપ જેવો મહાન છે છે મોક્ષાભિલાષ આપણી પાસે નથી. પરંતુ, લેતાં મૂકતાં, બેસતાં ઊઠતાં, બોલતાં ચાલતાં, રે
કેઈ કીડી કે કોઈ જીવજંતુની હત્યા ન થઈ જાય એવી સાવધાની અંતરમાં જગવે એવે છે. છે મામૂલી મેક્ષાભિલાષ તે આપણી પાસે છે જ ને?
0 ત્રસજીવોની વિરાધનાના મહાપાપથી, ખરેખર તો તે નિમિત્તે પોતાને જ ! છે પજવતી મહાવ્યથાથી બચવા કડવી તુંબડીનું ઝેર શાક પોતાના જ પેટમાં પધરાવી દેનાર ? 5 ધર્મરૂચી અણગાર અથવા પિંજરમાં રહેલા સિંહને પણ માંસાહાર નહિ જ કરાવવાના મક્ક નિર્ધાર સાથે ત્રણ દિવસના ભૂખ્યા થયેલા ખુનખાર વનરાજના માં માથું મૂકનારા મહાશ્રાવક મંત્રીશ્વર, અથવા લાખો માસક્ષમણ કરનાર નંદન મુનિવર જેવી ! ટેચને આંબી ચૂકેલી ક્ષેત્રછા તે આપણી પાસે નથી. પરંતુ, અભઠ્યક્ષ કે રાત્રિ 1 | ભોજન તો ન જ કરવા દે એવી તળેટીને સ્પર્શતી ક્ષેચ્છા તે આપણી પાસે છે જ ને?
સાતસો વર્ષોથી શરીરમાં ડેરાતંબૂ તાણીને આવી વસેલા ભય કર રોગોને ? શમાવવાની વિનંતિ કરનારા વૈદ્યોને “આ તે મારા કર્મરોગને દૂર કરનારું ઔષધ છે એમ કહીને સ્પષ્ટ રીતે જાકારે દેનારી સનસ્કુમાર ચક્રવત મુનિપ્રવર જેવી તીવ્ર મુમુક્ષા તો આપણી પાસે નથી. પરંતુ, અભક્ષ્ય ઔષધિ અને હિંસક ચિકિત્સાને જાકારો દેનારી મંદ મુમુક્ષા તો આપણી પાસે છે જ ને ?
અમ 2 બે આનાની મામૂલી મૂડીમાં પણ પુણિયા શ્રાવકને સઢા સુપ્રસ ન બનાવી છે રાખનારી સર્વોચ્ચ-સંતોષપ્રઢ અસામાન્ય મેક્ષકાંક્ષા તો આપણી પાસે નથી. પરંતુ, ૧ પિસાને ખાતર વિશ્વાસઘાત, અન્યાય અનીતિ, અને નિમ્નસ્તરીય પાપલીલાઓ નિવ"સપણે મ આચરનારૂં સર્વસુલભ પાગલપન તે આપણું મનમાં જ પેઢા થવા દે એવી સામાન્ય ન મેક્ષાકાંક્ષા તો આપણી પાસે જ ને?
૦ ઇરિયાવહી નામનું નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત કરતાં કરતાં સર્વ પાપોથી મોક્ષ અપાવી દે એવી જોરઢાર એક્ષપ્રીતિ–પાપભીતિ તે આપણી પાસે નથી. પરંતુ, પ્રાયશ્ચિત્ત 3 કરતાં કરતાં, કમથી કમ, તે તે દોષથી સંપૂર્ણ મુકિત અપાવે અને “અપનુકરણનો છે સક્ષમ સંકલ્પ નિપજાવે એવી કમજોર મોક્ષપ્રીતિ–પાપભીતિ તો આપણી પાસે છે જ ને?
૦ ઝેર પિવડાવનારી પત્ની અને શત શત કેરડાએ રજેરજ વિવનારા પુત્ર ન જેવા પ્રાણાંત-પીડાકારી મહાઅપરાધીઓને પણ ક્ષમા બક્ષનારી–રાજા પ્રદેશ અને મહારાજા શ્રેણિક જેવી સબળી મોક્ષાકાંક્ષા તો આપણી પાસે નથી. પરંતુ, મળી કાળ ને
-
-