________________
હારાજ, પૂજાWવશ્વસૃજરીજી મહારાજની - ૨ ૪
Umeh zorul euro era RELLOT PHU NI YU120448
NRાTTી
• અઠવાડિક • - -
ઈચ્છાથી આ
પ્રેમચંદ મેઘજી ગુઢ
૮jજઇ) હેમેન્દ્રકુમાર મજણુબલાલ « ::”
(૪ ઇંટ). ‘ સુરેશચંદ્ર કીરચંદ 6
(૧૩ ) ": રાજચંદ મ7 જૂઢ% |
(જજ જ8)
आज्ञाराघ्दा विरादा च. शिवाय य भवाय च
'
છે
વર્ષ : ૧] ૨૦૫૩ રૌત્ર વદ-૭ મંગળવાર તા. ૨૯-૪-૯૭ [ અંક: ૩૫
-અવ૦)
5 પ્રકીર્ણક ધર્મોપદેશક
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬8
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે મિચ્છામિ દુક્કડમ
(પ્રકરણ ૧૬ મું ચાલુ) સભા. : ધર્મને પ્રભાવ છે.
ઉ. માને છે ? ખરેખર ધર્મનો પ્રભાવ માનતા હો તે કેટલી વાર ધર્મ છે યાઢ આવે? ધમી કહેવાતા જીવ પાપ મઝથી કરે ? આજે મેટેભાગ અનીતિ કરે છે ? ન તો અનીતિ કરે તેનું દુઃખ કેટલાને છે? અનીતિ કરો ત્યારે મનમાં એમ પણ થાય કે– ૧ { “મારા જેવો ધમ કહેવાતે આવા પાપ મઝથી કરે તે મને પાપની સજા નહિ થાય??
આજના શ્રીમંતનાં વખાણ કરે છે તે રાજી થાય છે પણ કઈ શ્રીમંત એમ મ કહેનાર મળે કે “સાહેબ! મારી આ શ્રીમંતાઈનાં વખાણ ન કરે. આ શ્રીમંતાઈ તે
દુર્ગતિમાં લઈ જનારી છે. તે મેળવવા માટે શું શું કર્યું છે અને તેનું રક્ષણ કરવા ? 1 કરી રહ્યો છું તેનું વર્ણન થાય તેમ નથી. તેના વિના બીજી ચિંતા કરતો નથી. 8
હું તો મુંઝાયેલ છું મને આટલા પૈસા ન મળ્યા હતા તે સારું થાત ! પૈસાના છે ઘમંડમાં હું બીજાઓને હેરાન કરું છું. બીજાઓ ઉપર સત્તા ચલાવું છું મારી ભૂલ છે કેઈ કહી શકે નહિ. સારાઓને પણ હું ખોટા કહું છું.' માણસ પોતે કેમ જીવે છે ? છે તેની પિતાને તો ખબર હોય ને ? આપણે સારા ન હોઈએ છતાંય બીજા આપણને ?