________________
1 વર્ષ ૯ અક ૩૪ તા. ૨૨-૪-૯૭ :
: ૭૩૫ કે મૂડી હતી તો પણ તેને સવા બે આના કરવાનું મન થતું ન હતું. તો તે તમને ?
સારો લાગે ? તેના જેવા થવાનું મન થાય? આજે તમારી પાસે કેટલી મૂડી હોય તો તમે સુખે જીવી શકે ? આજે તે ઘણાને વેપાર-ધંધાદિ કરવામાંથી ભગવાનના જન- છે, છે પૂજનાદિ કરવાનો પણ ટાઈમ મળતો નથી. ગામમાં કેણ સાધુ આવ્યા અને ક્યા સાધુ 3 ગયા તેની ય .બર નથી, સામાયિક, પ્રતિક્રમણાદ્ધિ ધર્મક્રિયા પણ કરતા નથી તે તે બધા આસ્તિક કહેવાય કે નાસ્તિક કહેવાય? અહીંથી મુસાફરી માટે એક ગામ જવું ન હોય તે પણ કેટલી ચિંતા કરે છે અને અહીંથી જવાનું-મરવાનું છે તે ચિંતા કેમ છે. { થતી નથી ! “. પા૫ કરો તેની સજા મારે જ ભોગવવી પડશે. તે વાત યાઢ છે ને ?
સમજુ આત્માએ “ધર્મ મેક્ષ માટે જ કરવું જોઈએ, સંસારના સુખ માટે ધર્મ છે થાય જ નહિ” ભગવાને કહેલી આ વાત યાઢ છે ને ? માટે જ એકના એક ધર્માનુષ્ઠાનને પાંચ વિભાગમાં વહેચ્યાં છે. કરનાર જીવના પરિણામના આધારે તેમાં ભેટ પડે છે. સમજવા છતાં આ લોકના સુખ માટે જે જીવ ધર્મ કરે તેને શાસે વિષાનુષ્ઠાન કહ્યું છે. 4 તેના કારણે આ જન્મમાં જ તેની ધર્મની શ્રદ્ધા ચાલી જાય છે. દરિદ્રીપણામાં ધર્મ કરનારા સુખી થયા તે ધર્મ છોડી દીધો તેવા મેં જોયા છે. આજે કેટલા જેનો રાત્રિ ભેજન નહિ કરતા હોય? અભક્ષ્ય નહિ ખાતા હોય? દર્શન-પૂજન રોજ કરનારા કેટલા હશે? રદ્દગુરૂઓ દ્વારા થતી દેશના ચાલુ હોવા છતાં ભગવાનની વાણું નહિ ! સાંભળનારા કેટલા હશે ? કેટલાક તો રેજ વ્યાખ્યાન સાંભળનારને “મૂરખા” અને ૨ નવરા” કહે છે વ્યાખ્યાનમાં લેણુ આવે ? મેટા સુખી તો આવી શકે નહિ ને ? આજે છે જૈન સંઘની હાલત એવી થઈ ગઈ છે જેનું વર્ણન ન થાય ! આજે ધર્મ કરવાની મોટા ભાગમાં શક્તિ નથી, બધા પાસે સમય નથી એવું નથી પણ ધર્મ કરે જ નથી. ૧ છે : ધર્મ કરવાને ટાઈમ નથી મલતે પણ મરવાના ટાઈમે તે મરવું પડશે કે : 4 ચાલશે ? અવશ્ય કરવાનું તો નકકી છે તે મરીને ક્યાં જવું છે તે નિર્ણય ન કરે તે છે આસ્તિક હાય ” બહારગામ જવાનું હોય તે તૈયારી કરીને જાવ છો તે આ ભવ છોડી ! { બીજા ભવમાં જવાનું હોય તો તૈયારી ન કરવી પડે ? તમને બધાને ખબર છે કે-જેવાં કામ ક્ય હોય તેવી ગતિ થાય છે. પાપી જીવ સ્વર્ગ માગે તે મળે નહિ.
મનુષ્યમાં પણ દુઃખી કેટલા છે? કેઈને દુઃખ જોઈતું નથી છતાં પણ દુઃખી કેમ છે છે? આજે દ્રિી કેટલા છે? ઘણાને પેટપૂરતું ખાવાય નથી મળતું. ઘણાની પાસે વેઠની છે.
જેમ કામ કરાવે છે, પૂરો પગાર આપતા નથી અને ઉપરથી મારે છે, ગાળો દે છે. કેમ કે આવું બને છે? દુઃખ આવે તો રેવે, માથાં પછાડે તો દુઃખ જાય ખરૂં? અને તમે ? બધા સુખી દેખાવ છે, જે માગે તે મળે છે તે શેનો પ્રભાવ છે? તમારી હોંશિયારીને પ્રભાવ છે.
[ ક્રમશઃ ] +