SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ હતા . .#વિશ્વમસૂરીશ્કરેજી મહારાજની - ૨ - all your SUHO VOY PELO Pul 20120747 viste ટ્ટાછી પ્રેમચંદ મેજી ગુઢર ( ૮+લઇ) હેમેન્દ્રકુમાર જયુબલાલ હic . (૪જ ) શ્રટેજચંદ્ર કીરચંદ શેઠ (વઢવ૮(જ) રાજસેદ ૧૬મી ઢા A '' NN'S • ૨૪હવાફક • ઝાઝારાZI figs ૨. શિયા ૪ 500 ગ્રા વર્ષ : ૯] ૨૦૫૩ રૌત્ર સુદ-૧૫ મંગળવાર તા. રર-૪-૯૭ [ અંક: ૩૪ મિચ્છામિ દુક્કડમ ; પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા £ ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, આ (પ્રકરણ ૧૬ મું) –અવ૦) તામલિતણુઈ તણ, જિમઇ સિઝઈ સત્ત જણા અન્નાહ દેસેણ, તામલિ ઇસાણુિં ગયઉ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર , છે પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એ વાત ફરમાવી આવ્યા છે કે –“સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. માટે મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ. જે આત્મા મોક્ષને માને, પરલોકને માને તે આ લેકમાં કેવી રીતે જીવે તે વાત હવે સમજાવી રહ્યા છે. પરલોકને માને તેને પરલોક ન બગડે તેવી રીતે આ લેકમાં જીવવું 1. જોઈએ. આ લેકના સુખમાં મગ્ન બનેલા, તે સુખસામગ્રી મેળવવા મથી અનીતિ આદિ } છે પાપ કરનારાને ખબર છે કે-હું આ સંસારમાં સુખને મઝથી ભોગવું છું અને તેને મેળવવા અનીતિ આદિ બધા પાપો મઝેથી કરું છું તે મારી કઈ ગતિ થશે? શાસે કહ્યું છે કે–જેને માત્ર આ લેકની જ ચિંતા હોય, પરલોકની ચિંતા ન હોય તે બધા છે. { ધર્મ કરતા હોય તો તે બધા પણ નાસ્તિક છે! આપણે વહેલામાં વહેલા મોક્ષે જવું છે. મેક્ષે ન જવાય ત્યાં સુધી દુર્ગતિમાં નથી જવું તે ત્યાં દુઃખ છે તે દુઃખથી ગભરાઈને નહિ પણ ધર્મ ન કરી શકાય માટે.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy